Video: ગહના વશિષ્ઠે ન્યૂડ થઈને કર્યું ઇન્સ્ટા live, નગ્ન થઈ લાઈવ કરવા પાછળ હતું ચોક્કસ કારણ

ગહના વરિશ્ઠે ન્યૂડ થઈને કર્યું ઇન્સ્ટા લાઈવ

Gehana Vasisth Video: તેમણે લાઈવ સેશન દરમિયાન લોકોને કહ્યું કો દસ્તો હું બધાની સામે લાઈવ બેઠી છું, મને જણાવો કે શું હુ વલ્ગર લાગી રહી છું? શું હું ચીપ લાગું છું? કે હું આવી ક્યાંય લાગી રહી છું? જેમાં તમે પોર્ન કન્ટેન્ટમાં કાઉન્ટ કરી શકો છો?

  • Share this:
    નવી દિલ્હીઃ પોર્નોગ્રાફી (Pornography Case) મામલામાં મુંબઈએ માલવણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધ્યા બાદ ગના વશિષ્ઠનો (Gehana Vasisth) વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. ગહના આ વખતે ઇસ્ટાગ્રામ ઉપર લાઈવ (Instagram live) આવી છે પરંતુ આ લાઈવ સેશન દરમિયા તે ન્યૂડ હતી. ગહનાનો આ પ્રકારના ઇસ્ટાગ્રામ ઉપર ન્યૂઝ લાઈ આવવા પાછળ એક કારણ હતી. તે લોકો પાસેથી એ જાણવા માંગતી હતી કે શું આ પ્રકારે તે લાઈવ આવી છે તો આવી સ્થિતિમાં તે વલ્ગર લાગી રહી છે. ?

    તેમણે લાઈવ સેશન દરમિયાન લોકોને કહ્યું કો દસ્તો હું બધાની સામે લાઈવ બેઠી છું, મને જણાવો કે શું હુ વલ્ગર લાગી રહી છું? શું હું ચીપ લાગું છું? કે હું આવી ક્યાંય લાગી રહી છું? જેમાં તમે પોર્ન કન્ટેન્ટમાં કાઉન્ટ કરી શકો છો?

    શું મારી એક્ટિવિટી ક્યાં એવી લાગી રહી છે જેમાં તમે પોર્ન કેટેગરીમાં કાઉન્ટ કરી શકો. આ જણાવો અને વિશ્વાસ કરો કે મેં કંઈ જ પહેર્યું નતી. એટલે મારું કહેવું છે કે મેં કંઈ જ પહેર્યું નથી. આમ છતાં પણ તમે આને પોર્નની કેટેગરીમાં કાઉન્ટ નહીં કરી શકો.

    મારા જે બાકી વીડિયો છે. એમાં મેં સારા સારા કપડા પહેરી રાખ્યા છે. એને પણ પોર્ન કહી રહ્યા છે. આ ખોટું છે ને? બધા લોકો કહી રહ્યા છે કે પોર્ન શૂટ કર્યું અને અત્યારે મેં કંઈ જ પહેર્યું નથી તો તમે આને પોર્ન નથી કહી રહ્યા. હાઈપ્રોક્રાઈસની હદ છે.




    ઉલ્લેખનયી છે કે આ પહેલા જ્યારે ગહના ઉપર મુંબઈમાં માલવણી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી ત્યારે તેમણે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે હું રાજ કુંદ્રાના સપોર્ટમાં બોલી રહી છું. એટલા માટે મારી સામે કેસ નોંધ્યો છે. મને જાણી જોઈને ફંસાવવામાં આવી છે. એફઆઈઆરમાં મારું નામ જાણી જોઈને લખ્યું છે. પીડિત યુવતી પાંચ મહિના ક્યાં હતી. જ્યારે મને ક્રાઈમ બ્રાન્ચે પકડી હતી. એ સમયે તે કેમ સામે ન આવી?
    Published by:ankit patel
    First published: