Trailer Out: વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ 'Sardar Udham Singh'નું ટ્રેલર રિલીઝ, મિનિટોમાં થયુ વાયરલ

વિક્કી કૌશલની ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'નું ટ્રલર આઉટ

Sardar Udham Trailer Released: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) સ્ટાર ફિલ્મ સરદાર ઉધણ સિંહનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાનાં મિનિટોમાં જ વાયરલ થઇ ગયુ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal)ની અપકમિંગ મોસ્ટ અવેટેડ ફિલ્મ સરદાર ઉધમ સિંહ (Sardar Udham Singh)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.આ ફિલ્મમાં વિક્કી કૌશલ (Vicky Kaushal) ઉધમ સિંહ (Udham Singh)ની ભૂમિકામાં નજરઆવશે. ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર છે. અને ફરી એક વખત વિક્કી તેની શાનદાર અદાકારીથી તેનાં પાત્રમાં જીવ રેડી દે છે.

    આ પણ વાંચો-કેટરિના કૈફની હમશક્લ એલીના રાય સોશિયલ મીડિયા પર છવાઇ, જુઓ તેનાં PHOTOS

    આપને જણાવી દઇએ કે, સરદાર ઉધમ સિંહે 1919માં થેયલાં જલિયાવાલા બાગને યોગ્ય ગણાવનારા માઇકલ ઓ ડ્વાયર (પંજાબનાં પૂર્વ લેફ્ટિનન્ટ ગવર્નર)ને 1940માં લંડન જઇ તેનાં ઘરની સામે ગોળી મારી દીધી હતી. તેની બહાદુરીથી એકથી એક કિસ્સાઓ ઇતિહાસનાં પન્નામાં દાખલ છે. અને તે જ કિસ્સાઓ ઉધમ સિંહ બની વિક્કી કૌશલ ફિલ્મી પડદા પર ઉતારી રહ્યો છે.

    આ પણ વાચો-ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઇ દાખલ

    ફિલ્મમાં શોન સ્કોટ, સ્ટીફન હોગન, બનિતા સંધૂ અને ક્રિસ્ટી એવર્ટન પણ અહમ કિરદારમાં છે. જ્યારે અમોલ પારાશર સ્પેશલ રોલમાં નજર આવશે. ભારત અને દુનિયા ભરનાં 240 દેશો અને ટેરિટરીઝમાં પ્રાઇમ મેમ્બર્સ 16 ઓક્ટોબરનાં દશેરાનાં દિવસે 'સરદાર ઉધમ સિંહ' ફિલ્મ જોઇ શકે છે.

    અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર


    સરદાર ઉધમ સિંહ આ વર્ષે દશેરાનાં દિવસે થિએટર્સમાં નહીં પણ ઓટીટી પ્લેટફર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. આ મોસ્ટ અવેટેડ ફિ્મને 16 ઓક્ટોબરનાં રિલીજ કરવામાં આવીછે.

    આ પણ વાંચો-Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ

    આ પણ વાંચો- રાખી સાવંતે સેક્સી ફોટોઝ શેર કરી લખ્યું- ‘મારા વિદેશી મિત્રો અને હોલિવુડ સ્ટાર્સ સાથે’

    આ ફિલ્મને ડિરેક્ટર શુજીત સરકારે બનાવી છે. ફિલ્મમાં વિક્કીની સાથે બનીતા સંધૂ લિડ રોલમાં છે. જે ફિલ્મ 'ઓક્ટોબર'માં નજર આવી હતી. ફેન્સ આ ફિલ્મનો પહેલેથી આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. હવે ફિલ્મનું ટ્રેલર દર્શકો વચ્ચે ઉત્સુક્તા વધારી રહ્યું છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: