Home /News /entertainment /

'મનમર્ઝિયા' જોઇને વિકી કૌશલનાં ફેન થયા 'મહાનાયક', મોકલી ખાસ ભેટ

'મનમર્ઝિયા' જોઇને વિકી કૌશલનાં ફેન થયા 'મહાનાયક', મોકલી ખાસ ભેટ

ફાઇલ ફોટો

    મુંબઇ: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ હાલમાં તેની સુંદર કલાકારીને કારણે ચર્ચામાંર હે છે. તેણે થોડા સમય પહેલાં જ ફિલ્મ 'સંજૂ'માં તેનાં કમલીનાં પાત્રથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી છે. અને હવે ફરી એક વખત તે ફિલ્મ 'મનમર્ઝિયા'માં નજર આવશે.

    ખરેખરમાં હાલમાં તેમની ફિલ્મને એક શાનદાર બોક્સઓફિસ કલેકશન મળી રહ્યું છે. તેથી જ તેનાં શાનદાર અભિનયનાં વખાણ ચારેકોર થઇ રહ્યાં છે. આ વખતે તો બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને તેનાં ઉત્તમ કામનાં વખાણ કર્યા છે.



    આપને જણાવી દઇએ કે વિક્કી કૌશલને આ ગિફ્ટ તેનાં અભિનય માટે મળ્યો છે. જે મેળવીને તે ખુબજ ખુશ છે. તેણે તેનાં ફેન્સ સાથે સિનિયર બચ્ચને લખેલો પત્ર શેર કર્યો છે. આ ગિફ્ટ તેનાં માટે સૌથી ઉત્તમ છે. બિગ બીએ પોતાને હાથે પત્ર લખીને તેનાં વખાણ કર્યા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, મસાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन