Home /News /entertainment /

Republic Day 2019: સલમાનથી લઇને વિક્કી સુધીની સ્ટાર્સે પાઠવી શુભેચ્છા

Republic Day 2019: સલમાનથી લઇને વિક્કી સુધીની સ્ટાર્સે પાઠવી શુભેચ્છા

બોલિવૂડ સ્ટાર્સ પણ 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધૂમધામથી કરી રહ્યાં છે

    ન્યૂઝ18 ગુજરાતી: આજે સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની ઉજણવી કરવામાં આવી રહી છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધૂમધામથી કરી રહ્યાં છે. સલમાન ખાનથી લઇને વિક્કી કૌશલ સુધીના સ્ટાર્સે તેમના ફેન્સને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી.








    View this post on Instagram





    झंडा ऊँचा रहे हमारा। Happy Republic Day. Jai Hind! 🇮🇳


    A post shared by Vicky Kaushal (@vickykaushal09) on




    વિક્કી કૌશલે ઝંડા સાથેની તસવીર શેર કરી લખ્યું, ઝંડા ઊંચા રહે હમારા. હેપી રિપબ્લિક ડે. જય હિંદ!








    View this post on Instagram





    ‪#Bharat wishes every one a happy Republic Day... Jai Hind..‬ ‪@Bharat_thefilm


    A post shared by Salman Khan (@beingsalmankhan) on




    સલમાન ખાને તેની આગમી ફિલ્મ 'ભારત'નું એક સ્ટીલ શેર કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી



    અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટ કરતાં લખ્યું, આજના દિવસે 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. આઝાદી 15 ઓગસ્ટ, 1947માં મળી. #JustSaying #factcheck #26January



    અનુપમ ખેરે વીડિયો શેર કરી શુભેચ્છા પાઠવી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 26 january republic day, Happy republic day, India republic day, Indian Republic day, Republic day, Republic day 2019, Republic day images, Republic day speech, Republic day speech 2019, Speech on republic day, Vicky Kaushal, Wishes, સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन