Home /News /entertainment /'વીર રસ'નાં કવિ વિનિત ચૌહાણે જ્યારે વાઘા બોર્ડર પર સંભળાવી હતી લોહી ઉકળી ઉઠે તેવી કવિતા

'વીર રસ'નાં કવિ વિનિત ચૌહાણે જ્યારે વાઘા બોર્ડર પર સંભળાવી હતી લોહી ઉકળી ઉઠે તેવી કવિતા

વિનીત ચૌહાણ, વિર રસના કવિ

    બોલિવૂડ ડેસ્ક: વિર રસનાં જાણિતા કવિ વિનિત ચૌહાણે વાઘા બોર્ડર પર કવિ સમ્મેલનમાં ભારતીય BSFનાં સૈનિકોની સામે દેશદાઝથી ભરપૂર કવિતાઓનું પઠન કર્યુ હતું આ વીડિયો આમતો વર્ષ 2017નો છે. પણ હાલમાં ભારત- પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનો માહોલ છે તેમાં વિંગ કમાંડર અભિનંદનની વાપસી આજે થઇ રહી છે. આ વચ્ચે જૈશનાં આતંકવાદીઓ દ્વારા પુલવામામાં સૈનિક કાફલા પર હુમલાની ઘટના અને તે બાદ ભારતનો વળતો જવાબ. બાલકોટમાં જૈશનાં આતંકી સ્થળનો ખાતમો બોલાવ્યો. ત્યારે વિર રસનાં કવિ વિનિત ચૌહાણની તે કવિતા સાંભળીએ.. જે તેમણે વાઘા એટલે કે અટારી બોર્ડર પર અમૃતસર અને લાહોરની વચ્ચે સૈન્યનાં જવાનોને સંભળાવી હતી.

    કવિ વિનિત ચૌહાણની વાત કરીએ તો તે રાજસ્થાનનાં અલવરનાં રહેવાસી છે. આખા દેશમાં તેઓ તેમનાં કાવ્યપઠનની શૈલી અને તેમની પસંદગીનાં સૌ કોઇ કાયલ છે.

    " isDesktop="true" id="846553" >

    વિનિત ચૌહાણ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે સન્માનિત થઇ ચુક્યા છે. તેમની ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થઇ છે. જેનું નામ ગર્જન ગુંજન, અગ્નિમંથ, સ્વર અહસાસ છે. તેઓ વાઘા બોર્ડર, દિલ્હીનાં લાલ કિલ્લા અને વિદેશી ધરતી પર પણ વિરરસની કવિતાઓ લલકારી ચુક્યા છે

    " isDesktop="true" id="846553" >

    " isDesktop="true" id="846553" >

    " isDesktop="true" id="846553" >

    પુલવામા હુમલા અને ભારતયી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જે પાકિસ્તાનમાં બંધક છે તેનાં પર પણ કવિ વિનીત ચૌહાણે કવિતા લખી છે. તે પણ સાંભળવા જેવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Poem

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन