વિક્કી કૌશલની Ex ગર્લફ્રેન્ડ સાથે વરૂણ ધવને કર્યો ડાન્સ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: April 7, 2019, 12:54 PM IST
વિક્કી કૌશલની Ex ગર્લફ્રેન્ડ સાથે વરૂણ ધવને કર્યો ડાન્સ, જુઓ VIDEO
હરલીન સેઠીએ સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. હરલીન અને વરૂણનો ડાન્સ વાયરલ થઇ રહ્યો છે

હરલીન સેઠીએ સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. હરલીન અને વરૂણનો ડાન્સ વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હરલીન સેઠીએ સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિોયમાં વરૂણ ધવન હરલિન સેઠીએ ડાન્સ કર્યો છે. તેમની સાથે ડાન્સ કોરિયોગ્રાફર મેલવિન યસ સાથે નજર આવે છે. આ બંને કલંક ફિલ્મનાં ફર્સ્ટ ક્લાસ સોન્ગ પર ઠુમકા લગાવતા નજર આવે છે.

હરલીને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં હરલીને લખ્યુ છે કે, હવે બધુ ફર્સ્ટક્લાસ કે ડિસ્ટિંક્શન છે તે તો આપ જાતે જ નક્કી કરજો.
 View this post on Instagram
 

..The 'Hook Step' With #firstclass boys 👌🏼@melvinlouis @varundvn


A post shared by Harleen Sethi (@itsharleensethi) on
 
View this post on Instagram
 

Ab #firstclass ya distinction yeh toh aap hi bataoge 💁🏻 With @melvinlouis and apna hero no.1 @varundvn #kalank


A post shared by Harleen Sethi (@itsharleensethi) on


એક સમયે વિક્કી કૌશલ અને હરલીન સેઠી રિલેશનશિપમાં હતાં. વિક્કી કૌશલ અને હરલીને ઇનસ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. કરનાં શોમાં વિક્કીએ નામ ન લીધા વગર હરલિન સાથે રિલેશનમાં હોવાની વાત સ્વિકારી હતી. જોકે થોડા દિવસ પહેલાંનાં ઇન્ટરવ્યુંમાં વિક્કીએ કહ્યું હતું કે, હવે તે સિંગલ છે. જ્યારે પુછવામાં આવ્યું કે શું તે ફરી મિંગલ થા માંગે છે તો વિકીએ આ સવાલને ટાળતા કહ્યું હતું કે, હવે હું મારી ઓડિયન્સ સાથે મિંગલ થવા માંગુ છું. 
View this post on Instagram
 

High Sir! #URI


A post shared by Harleen Sethi (@itsharleensethi) on


આપને જણાવી દઇએ કે વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને માધુરી દિક્ષીતની 'કલંક' 17 એપ્રિલનાં રોજ રિલીઝ થઇ રહી છે.
First published: April 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading