Home /News /entertainment /Vaishali Thakkar Suicide: વૈશાલી ઠક્કરે આપી હતી જિંદગી પર સલાહ, ફેન્સથી કરી હતી ખાસ અપિલ

Vaishali Thakkar Suicide: વૈશાલી ઠક્કરે આપી હતી જિંદગી પર સલાહ, ફેન્સથી કરી હતી ખાસ અપિલ

વૈશાલી ઠક્કર ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોનો ભાગ હતી. (ફોટો: વૈશાલી ટક્કર, યુટ્યુબ ચેનલ)

Vaishali Thakkar Suicide: જે વીડિયોમાં તે પોતાને ફેન્સને પોતાની જિંદગીથી જોડાયેલો ખાસ સંદેશ આપી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી "જિંદગી ખુબ જ સુંદર છે" તેવી વાત કરી રહી છે. આ વીડિયો જોઈને દરેકને સવાલ થાય છે કે, જિંદગીને ખુબ જ સારી રીતે જોવા વાળી વૈશાલીએ આત્મહત્માનો માર્ગ કેમ આપનાવ્યો?

વધુ જુઓ ...
Vaishali Thakkar Suicide: ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની આત્મહત્યાની ખબરની દરેક બાજુ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીએ પંખે લટકીને પોતાની જિંદગી ટૂંકાવી હતી. આ ખબર સામે આવતા જ ફિલ્મ ઉદ્યોગમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે. સેલેબ્રીટીઓ અભિનેત્રીને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. અને સાથે અભિનેત્રીના આ પગલાથી નિરાશા પણ વ્યક્ત કરી રહ્યા છે.

વૈશાલી ઠક્કરનો એક વીડિયો સામે આવ્યો


આ દરમિયાન વૈશાલી ઠક્કરનો એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયોમાં તે પોતાને ફેન્સને પોતાની જિંદગીથી જોડાયેલો ખાસ સંદેશ આપી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી "જિંદગી ખુબ જ સુંદર છે" તેવી વાત કરી રહી છે. આ વીડિયો જોઈને દરેકને સવાલ થાય છે કે, જિંદગીને ખુબ જ સારી રીતે જોવા વાળી વૈશાલીએ આત્મહત્માનો માર્ગ કેમ આપનાવ્યો?

આ પણ વાંચો: 90 મિલિયનથી વધારે વ્યુઝ સાથે ફરી હિટ થયું 'મનિકે' સોન્ગ, સિદ્ધાર્થ મલ્હોત્રા અમે નોરાએ જીતી લીધા સૌના દિલ!

વીડિયોમાં વૈશાલી હોસ્પિટલમાં હોવાનું દેખાઈ રહ્યું છે.


આ વીડિયોમાં વૈશાલી પોતાના ફેન્સને જિંદગી સાથે ખિલવાડ કરવાની ના પાડી રહી છે. વૈશાલી ઠક્કરે પોતાની યૂટ્યુબ ચેનલમાં થોડા દિવસો પહેલા જ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં વૈશાલી હોસ્પિટલમાં હોવાનું દેખાઈ રહ્યું છે. જેમાં તે કહી રહી છે કે તને વાયરલ થયો છે. જેના કારણે તેને હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. આ સાથે જ તેણે પોતાના નવા વીડિયો આવવાની વાત કરી હતી.
" isDesktop="true" id="1268374" >

વીડિયોમાં સામે આવ્યા બાદ અનેક સવાલ થયા


વૈશાલી કહે છે 'આ જે લાઈફ છે દોસ્તો તે ખુબ જ અનમોલ છે. બહાર ઊંટ-પટાંગ ખાવું, થોડી ઘણી પાર્ટીઓ કરવી અને થોડો ઝઘડો કરવો, દેવદાસ જેમ દારૂમાં ડૂબવું અને તમારું લીવર બગાડવું. જેના કારણે હું વાયરલ થઈ રહી છું. અને તેના કારણે મારો સાંધા બગડી ગયો છે. ફિલ્ટર લગાવી દીધું છે, મારો ચહેરો અત્યારે જોવા જેવો નથી. વીડિયોમાં સામે આવ્યા બાદ બધાને સવાલ થઈ રહ્યો છે કે, આખરે તેને આત્મહત્યા કેમ કરવી પડી.
First published:

Tags: Entertainment, Entertainment New, Entertainment News in Gujarati, Tv actresses

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો