Viral Video: ઉર્વશી રૌતેલાનાં બેલી ડાન્સનાં થઇ રહ્યાં છે વખાણ

News18 Gujarati
Updated: June 20, 2018, 11:29 AM IST
Viral Video: ઉર્વશી રૌતેલાનાં બેલી ડાન્સનાં થઇ રહ્યાં છે વખાણ
ઉર્વશીએ થોડા સમય પહેલાં જ આ વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં તેણે ચાહકોને બેલી ડાન્સ કરવા આમંત્રણ આપ્યુ હતું

ઉર્વશીએ થોડા સમય પહેલાં જ આ વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં તેણે ચાહકોને બેલી ડાન્સ કરવા આમંત્રણ આપ્યુ હતું

  • Share this:
મુંબઇ: હેટ સ્ટોરી-4ની હિરોઇન ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્વશી બેલી ડાન્સ કરતી નજર આવે છે. ડાન્સ વીડિયોમાં ફેન્સ ઉર્વશીનાં ડાન્સ મૂવ્સ અને તેની લચક જોઇને તેનાં દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.

ઉર્વશીએ થોડા સમય પહેલાં જ આ વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં તેણે ચાહકોને બેલી ડાન્સ કરવા આમંત્રણ આપ્યુ હતું.

ઉર્વશી ન ફક્ત તેનાં ડાન્સ વીડિયો પણ તેનાં વર્કઆઉટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જે ઝડપથી વાઇરલ થઇ જાય છે. ઉર્વશીએ છેલ્લે તેનાં જીમ સેશનનો એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે 50 કિલો વેઇટ લિફ્ટિંગ કરીને નોન સ્ટોપ સ્કાઉટ્સ કરતી નજર આવે છે.



Come lets #bellydance . Tag ur partner ‼️‼️ _ _ _ #dance #love


A post shared by URVASHI RAUTELA Actor (@urvashirautela) on











Who run the world? Girls #BTS love you @beyonce


A post shared by URVASHI RAUTELA Actor (@urvashirautela) on








we’re extra af ⚡️⚡️⚡️⚡️⚡️


A post shared by URVASHI RAUTELA Actor (@urvashirautela) on







First published: June 20, 2018, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading