અરબ ફેશન વિકમાં 22 કેરેટ સોનાનો મેકઅપ કરીને રેમ્પ પર ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ VIDEO

અરબ ફેશન વિકમાં 22 કેરેટ સોનાનો મેકઅપ કરીને રેમ્પ પર ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ VIDEO
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે.

'અરબ ફેશન વીક'માં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) શો સ્ટોપર બની હતી. જેમાં તે ખુબજ સુંદર દેખાતી હતી. તેનો આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. તેન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 'અરબ ફેશન વીક'નો છે જેમાં તેની સુંદરતા નજર આવી રહી છે. ઉર્વશી રૌતેલાએ પોતે આ વીડિયોને તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે.

    22 કેરેટ સોનાનો કર્યો છે મેકઅપ



    આપને જણાવી દઇએ કે, 'અરબ ફેશન વીક'માં ઉર્વશી રૌતેલા શોસ્ટોપર બની અને આનાંથી પણ મોટી વાત એ છે કે, બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ છે જેમણે આ ખિતાબ તેમનાં નામે કર્યો છે. આ ફેશન વિકમાં , ઉર્વશીએ 22 કેરેટ ગોલ્ડનો મેકઅપ કર્યો હતો. અને તેની અદાઓથી ત્યાં હાજર સો કોઇનું દિલ જીતી લીધુ હતું 'અરબ ફેશન વીક'માં શોસ્ટોપરનો તાજ પહેરીને આખા દેશ માટે ગર્વ અપાવ્યું છે. એમ પણ ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે તેનાં ગ્લેમરસ લૂકનાં સૌ કોઇ દિવાના છે.

    ચાલો નજર કરીએ ઉર્વશીનાં વીડિયો પર-
    View this post on Instagram

    The Light Is Coming To Take Back Everything The Darkness Stole. Here is a sneak peak of our first ever Cover Star from Bollywood @urvashirautela and as we celebrate the festival of light aka Diwali for her most glamorous cover with XPEDITION Magazine. - Diwali symbolizes victory of light over darkness, good over evil, and knowledge over ignorance. This issue is dedicated to the world who has experienced a global pandemic in the beginning of the year, racial discriminations, economic crashes and social injustices - it’s about time to unite, dust off, stand up and illuminate the world with our golden lights. - Production Team Editor-in-Chief/Publisher @josh_yugen Creative Director @ianborromeo888 Fashion Design @furneamato of @amatoofficial Makeup @vimijoshi of @maccosmeticsmiddleeast Hair @carlafuentes_official Photography @dubai_photographer_dxb Videography @mangemong Location @babalshamshotel Communications Partner @yugenpr Brand Partner @opeldubai - #XPEDITIONMagazine #XPEDITION #UrvashiRautelaforXPEDITION #UrvashiRautela #YugenPR #MiddleEastMagazine #JoshYugen #Love

    A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on




    ઉર્વશી તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનાં ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઉર્વશીનાં ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ કારણે ઉર્વશી જે પણ તસવીરો અને વીડિયો શેર કરે છે તે મીનીટોમાં વાયરલ થઇ જાય છે.
    Published by:Margi Pandya
    First published:November 12, 2020, 09:49 am

    ટૉપ ન્યૂઝ