Home /News /entertainment /

Box Offcie: છવાઇ ગઇ વિક્કી કૌશલની 'ઉરી', વાંચો 3 દિવસની છપ્પર ફાડ કે કમાણી

Box Offcie: છવાઇ ગઇ વિક્કી કૌશલની 'ઉરી', વાંચો 3 દિવસની છપ્પર ફાડ કે કમાણી

ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મની કમાણીનાં આંકડા શેર કર્યા છે.

    મુંબઇ: વિકી કૌશલ, યામી ગૌતમ અને કિર્તી કુલહારી સ્ટાર 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક' બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છએ. ફિલ્મે ત્રણ દિવસની અંદર અંદાજીત 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફઇલ્મે પહેલાં દિવસે 8.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે શનિવારે ફિલ્મે 12.43 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને રવિવારે ત્રીજા દિવસે ફિલ્મ 15.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    આ સાથે જ ફિલ્મે ત્રણ દિવસે અંદર જ 34.73 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની કમાણી દિવસે અને દિવસે વધતી જઇ રહી છે. સાથે જ ફિલ્મની આખી ટીમનાં વખાણ પણ થઇ રહ્યાં છે. ક્રિટિક્સથી માંડીને જનતા પણ તેનાં વખાણ કરી રહી છે.



    ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મની કમાણીનાં આંકડા શેર કર્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, Movie, Uri, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन