ઉર્ફી જાવેદએ એવી જગ્યાએ ખોલી ડ્રેસની ચેઇન, તમારી નજર નહીં હટે, જુઓ video

ઉર્ફી જાવેદ ડ્રેસ (તસવીર- ઉર્ફી જાવેદ ઇંસ્ટાગ્રામ)

Urfi Javed Photo- ઉર્ફી જાવેદ અવનવા આઉટફિટથી બધાના ધ્યાન આકર્ષિત કરે છે

  • Share this:
    મુંબઈ : ઉર્ફી જાવેદ (Urfi Javed) છેલ્લા ઘણા સમયથી પોતાના ડ્રેસિંગ સેન્સને (urfi javed dress)લઇને હંમેશા ચર્ચામાં રહેતી જોવા મળે છે. તે પોતાની હોટ અદાઓ માટે પ્રખ્યાત છે. તે સ્ટાઇલ આઈકન ઓછી નથી પણ ક્યારેક-ક્યારેક લોકોને તેની સ્ટાઇલની સમજણ પડતી નથી. તે અવનવા આઉટફિટથી બધાના ધ્યાન આકર્ષિત કરે છે. ફરી એક વખત અભિનેત્રીએ અનોખી આઉટફિટ પહેરીને ફોટો શેર કર્યો છે. જોકે તેને ઘણી વખત ટ્રોલ (urfi javed trolled)કરવામાં આવે છે.

    ડ્રેસની ખોલી ચેઇન

    ઉર્ફી જાવેદે ઇંસ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે આછા લીલા રંગના ડ્રેસમાં જોવા મળે છે. જોકે આ કોઇ સામાન્ય ડ્રેસ નથી. આ ડ્રેસમાં આગળના ભાગે એક ચેઇન છે. જેને વચ્ચેથી ઉર્ફી જાવેદે ખોલી નાખી છે. આ પછી પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.








    View this post on Instagram






    A post shared by Urfi (@urf7i)






    આ પણ વાંચો - PHOTOS: ઉર્ફી જાવેદનો ડ્રેસ જોઈને માથું ખંજવાળવા લાગશો, રિવીલિંગ આઉટફિટમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

    ઘણી વખત થાય છે ટ્રોલ

    ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસના (Bigg Boss)પ્રથમ ઓટીટી સિઝનથી લાઇમ લાઇટમાં આવેલી ઉર્ફીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. જેમાં તેના અજીબ ડ્રેસ સેન્સ જોવા મળે છે. ઘણી વખત લોકોને તેની ડ્રેસિંગ સેન્સ પસંદ આવતી નથી અને આ કારણે તેને ટ્રોલ કરવામાં આવે છે. જોકે તેનાથી ઉર્ફીને કોઇ ફરક પડતો નથી. કારણ કે જ્યારે પણ તેને ટ્રોલ કરવામાં આવે છે તેના બીજી જ ક્ષણોમાં પોતાની તસવીરોથી ટ્રોલ્સને જવાબ આપી દે છે.

    ઉર્ફી જાવેદનાં આ કપડાં જોઇ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ટ્રોલ કરે છે અને ઘણી વખત કહે છે કે 'કૃપ્યા કોઇ તેને કપડાં દાન કરવામાં મદદ કરો.' ઉર્ફી જાવેદવનાં આ કપડાંનું ફોટોશૂટ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, 'ક્રોપ ટોપ્સ સોક્સથી બનેલું છે. અને તેની ટીશર્ટ અડધી કટ કરેલી છે. આ રીતે તૈયાર થઇ ગયા કપડાં.' તેનાં પર સોશિયલ મીડિયા યૂઝર્સે ટ્રોલ કરતાં લખ્યું કે, 'મારા ઘરે ઘણાં કપડાં પડ્યાં છે'
    Published by:Ashish Goyal
    First published: