Home /News /entertainment /Urfi Javed એ આ શું પહેર્યું? બિકિની સાથે પહેર્યું પ્લાસ્ટિક પેન્ટ, યૂઝર્સ બોલ્યા- બેશરમ

Urfi Javed એ આ શું પહેર્યું? બિકિની સાથે પહેર્યું પ્લાસ્ટિક પેન્ટ, યૂઝર્સ બોલ્યા- બેશરમ

ઉર્ફી જાવેદે પહેર્યું ટ્રાન્સપરન્ટ પેન્ટ

Urfi Javed Video: ઇન્સ્ટાગ્રામ પર ઉર્ફી જાવેદનો નવો વીડિયો વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં ઉર્ફી કોઇ હોટલની લોબીમાં નજર આવી રહી છે. તેણે પિંક કલરની બિકિની પહેરી છે. જેનાં પર ઉર્ફીએ ટ્રાન્સપરન્ટ બેલબોટમ પેન્ટ પહેર્યું છે. આ પેન્ટ જોઇને લાગે છે કે તે પ્લાસ્ટિકનું બનેલું છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્ફી જાવેદે એક અતરંગી આઉટફિટની સાથે હાજર છે. એક વખત ફરી ટ્રોલર્સને તેને કંઇપણ કહેવાની તક મળી ગઇ છે. અને એક વખત ફરી અમે તેનો એક લેટેસ્ટ વીડિયો લઇને આવ્યાં છે. તો પછી ઉર્ફીનાં આઉટફિટને જોઇને આશ્ચર્ય પામવાં અને અરે.. આ શું પહેરી લીધુ તેમને.. બોલવાં તૈયાર થઇ જાઓ.

કોઇ ઉર્ફી જાવેદનાં ફેન હોય કે ન હોય પણ પેપરાઝી તેનાં સૌથી મોટા ફેન છે. ઉર્ફી જ્યાં બોલાવે ત્યાં પેપરાઝી તેની પાછળ પાછળ પહોંચી જાય છે. જો આપે ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોયુ હશે તો આપને યાદ હશે કે કેવી રીતે જેરી ચીઝની મહેક સુંઘીને તેની પાછળ પાછળ દોડી જાય છે. બસ એજ પરિસ્થિતિ ફોટોગ્રાફ્સની છે.



પ્લાસ્ટિકનું પેન્ટ પહેરીને નીકળી ઉર્ફી- હવે સેલિબ્રિટી ફોટોગ્રાફર્સ વિરય ભાયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી કોઇ હોટલની લોબીમાં નજર આવી રહી છે. તેણે પિંક કલરની બિકિની પહેરી છે. અને લાઇટ પિંક બિકિની પર ઉર્ફીએ ટ્રાન્સપરન્ટ બેલબોટમ પેન્ટ પહેર્યું છે. આ પેન્ટને જોઇને લાગે છે કે, આ પ્લાસ્ટિકનું બનેલું છે. આ આઉટફિટની સાથે તેની હેરસ્ટાઇલને ઉર્ફીએ વેટ રાખી છે. હાઇ હિલ્સ પહેરી છે જેમાં તેને ચાલવાની તકલીફ પડી રહી છે જે તેને હમેશાં થાય છે.

આ પણ વાંચો-અર્જુન કપૂરને ડેટ કરવાની વાત પર બોલી મલાઇકા અરોરા - લોકો 'તકવાદી' અને 'ઘરડી' કહે છે!

હવે ઉર્ફી જાવેદ પ્લાસ્ટિકની પન્ની વિટાળીને નીકળી છે તો ટ્રોલ્સ કેમ પાછળ હટવાનાં. તો બસ વીડિયો પર ખુબ બધા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યાં. કોઇએ કહ્યું કે, આ ઉર્ફી થોડા દિવસમાં નગ્ન થઇને ફરવાની છે. તો કોઇએ તેને બેશરમ કહીં. તો કોઇએ મજાક કરતાં કહ્યું કે, ધરતી ખતરામાં છે.. તો કમેન્ટ સેક્શનમાં એક યૂઝર એવો પણ હતો જેને ઉર્ફીનો ડ્રેસ પસંદ આવ્યો અને તેણે કહ્યું કે, તેને આવા જ કપડાં પહેરવાં જોઇએ.
First published:

Tags: Urfi javed besharam, Urfi javed look, Urfi Javed Photos, ઉર્ફી જાવેદ