Home /News /entertainment /

બાપ રે બાપ! ઉર્ફીએ કર્યો એવો કાંડ કે યુઝર્સે કહેવું પડ્યું, 'કપડાં મોકલાવીએ?'

બાપ રે બાપ! ઉર્ફીએ કર્યો એવો કાંડ કે યુઝર્સે કહેવું પડ્યું, 'કપડાં મોકલાવીએ?'

(તસવીર સાભાર ઇન્સ્ટાગ્રામ)

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોઝને લીધે તે હંમેશા ફેન્સ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે.

    મુંબઇ: ઉર્ફી જાવેદ (urfi javed) સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયોઝને લીધે તે હંમેશા ફેન્સ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. હવે ઉર્ફી કેટલાક સેમી ન્યૂઝ ફોટોઝ અને વીડિયો શેર (urfi javed photos and videos) કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ ઉર્ફીએ ટોપલેસ તસવીર શેર કરી, જેમાં તેણે આગળથી બોડી પાર્ટને વાળથી કવર કરવાનો પ્રયાસ કર્યો છે. આ નકલી વાળ છે. જેના લીધે તેને અમુક યુઝર્સ દ્વારા ટ્રોલ (troll) પણ કરવામાં આવી રહી છે.

    ઉર્ફીની બોલ્ડ તસવીરો પણ યુઝર્સ વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે તો ઉર્ફીને કપડાં ડોનેટ કરવા સુધીની વાત કહી દીધી. યુઝર્સે લખ્યું કે, મારી પાસે ઘણા કપડાં છે. જોઇએ તો હોમ ડિલિવરી કરાવી દઉં.








    View this post on Instagram






    A post shared by Uorfi (@urf7i)






    નોંધનીય છે કે, ટોપલેસ તસવીરમાં ઉર્ફી જીન્સમાં જોવા મળી રહી છે. તેણે નાકમાં નથ પહેરી છે. ઉર્ફીની આ તસવીર પર ફેન્સથી લઇને સેલેબ્સ સુધી તેની હોટનેસના વખાણ કરી રહ્યા છે. જ્યારે અમુક યુઝર્સ તેના બોલ્ડ અંદાજ પર નિશાન પણ સાધી રહ્યા છે.

    આ પણ વાંચો: મલાઈકા અરોરાએ યેલો સેટિન ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, સિઝસિંગ લૂકમાં આપ્યા કિલર પોઝ

    હાલમાં જ ઉર્ફીએ સેમી ન્યૂડ વીડિયો વાયરલ થયા બાદ પોસ્ટ કરી જણાવ્યું હતું કે કેમ તેણે વીડિયો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, આ વીડિયો શેર કરવા પાછળ એક કારણ છે. ભારતીય મહિલાઓને લગ્નમાં સુંદર દેખાવવા માટે ચમકતી જ્વેલરી આપવામાં આવે છે અને ફૂલોથી સળગારવામાં આવે છે. અસલમાં તે વજનથી ચાલી પણ શકતી નથી અને પોતાના પંખ પણ ફેલાવી શકતી નથી. આ અમારી જનરેશનની મહિલાઓ માટે ઓછું અને જૂની જનરેશનની મહિલાઓ માટે જરૂરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Urfi javed bold photos, Viral Photos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन