Home /News /entertainment /રોજ સંભોગ કરવાથી તમારી ઉંમર સાત ગણી નાની દેખાશે, ઉર્ફીએ આપી યંગ દેખાવાની જબરદસ્ત ફોર્મ્યુલા

રોજ સંભોગ કરવાથી તમારી ઉંમર સાત ગણી નાની દેખાશે, ઉર્ફીએ આપી યંગ દેખાવાની જબરદસ્ત ફોર્મ્યુલા

ફોટો : @ urf7i

urfi Javed : ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર ગૂગલ સર્ચ એન્જિનનો સ્ક્રીનશોટ મોકલ્યો છે, જેમાં આ મુદ્દે સાઇકોલોજિસ્ટનું શું કહેવું છે તે જણાવવામાં આવ્યું છે. આ સ્ક્રીનશોટ અનુસાર, સાઇકોલોજિસ્ટ કહે છે કે, નિયમિત રીતે સેક્સ કરવાથી તમે તમારી ઉંમર કરતા સાત ગણા નાના લાગો છો.

વધુ જુઓ ...
    ઉર્ફી જાવેદ મનોરંજન જગતનું એક એવું નામ છે, તે ગમે તે કરે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આટલું જ નહીં, ઉર્ફી તેની વાતોને લઇને પણ બિંદાસ રહે છે. તેના આઉટફિટના કારણે તે ઘણીવાર ટ્રોલ થાય છે પરંતુ તે ટ્રોલ્સને પણ જડબાતોડ જવાબ આપે છે.

    તે જ સમયે, હવે ઉર્ફી જાવેદે શારીરિક સંબંધો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને તેના ફાયદાઓ વિશે જણાવ્યું છે. હકીકતમાં ઉર્ફી જાવેદે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક મહિલા શારીરિક સંબંધ વિશે વાત કરતી જોવા મળી રહી છે.



    આ પણ વાંચો : ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકની બોલ્ડનેસે મચાવ્યો ખળભળાટ, બિકીનીમાં આપ્યાં એકથી એક હોટ પોઝ

    આ મહિલા વીડિયોમાં કહી રહી છે કે સેક્સ કરવાથી મહિલાઓ વૃદ્ધ દેખાવા લાગે છે. આ વીડિયો યુટ્યુબર રણવીર ઇલાહાબાદિયાનો છે, જેમાં તે એક મહિલાનો ઈન્ટરવ્યુ લઈ રહ્યો છે. મહિલા એવું કહેતી હોય છે કે સેક્સ્યુઅલ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે. ઉર્ફીએ મહિલાની આ વાતોને ખોટી ગણાવી છે.

    મહિલાની આ વાતોનો જવાબ આપતા ઉર્ફીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'આ મહિલા કહી રહી છે કે જો કોઈ મહિલા સેક્સ કરે છે તો તેની ઉંમર ઝડપથી વધે છે. તે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. જી હા. તમે સાચા છો.

    Urfi Javed Property : બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ સિનેમા જગતમાં પોતાની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે. ઉર્ફી મોટાભાગે પોતાના વિચિત્ર આઉટફિટ્સ અને બોલ્ડનેસના કારણે લોકોના મજગ ચકરાવે ચડાવી દે છે અને આ જ કારણે તે અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે.


    આ પણ વાંચો : પકડાઇ ગઇ ચોરી! શાહરૂખની 'પઠાણ'નું ટીઝર આ સુપરહિટ ફિલ્મોની સસ્તી કૉપી, જોઇ લો ક્યાંથી ચોર્યા સીન્સ

    આ સાથે ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર ગૂગલ સર્ચ એન્જિનનો સ્ક્રીનશોટ મોકલ્યો છે, જેમાં આ મુદ્દે સાઇકોલોજિસ્ટનું શું કહેવું છે તે જણાવવામાં આવ્યું છે. આ સ્ક્રીનશોટ અનુસાર, સાઇકોલોજિસ્ટ કહે છે કે, નિયમિત રીતે સેક્સ કરવાથી તમે તમારી ઉંમર કરતા સાત ગણા નાના લાગો છો.



    સેક્શુઅલ ઇંટરકોર્સથી એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે, જે મૂડ સારો કરનારુ કેમિકલ હોય છે જે તમને સારી ઊંઘ અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે. સેક્સથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને આપણી સ્કીન યુવાન લાગે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Urfi javed bold, Urfi javed bold photos, Urfi Javed Instagram, Urfi javed look

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन