Home /News /entertainment /

Urfi Javed New Video : ઉર્ફી જાવેદે શેર કર્યો નવો Hot Video, થઈ Troll - યુઝર્સ કહી રહ્યા, ના કહેવાનું

Urfi Javed New Video : ઉર્ફી જાવેદે શેર કર્યો નવો Hot Video, થઈ Troll - યુઝર્સ કહી રહ્યા, ના કહેવાનું

ઉર્ફી જાવેદનો નવો વીડિયો

Urfi Javed New Video : ઉર્ફી જાવેદે (Urfi Javed) એવો ડ્રેસ પહેર્યો જેવો ભાગ્યે જ કોઈએ પહેલાં જોયો હશે. આ કારણોસર નેટીઝન્સ પણ ઉર્ફીને ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયો પર કોમેન્ટ કરતા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા

વધુ જુઓ ...
    Urfi Javed New Video : ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની પ્રથમ OTT સિઝનથી લાઈમલાઈટમાં આવેલી ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમેશા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફીની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે, જેમાં તેની વિચિત્ર ડ્રેસ સેન્સ જોવા મળે છે. ઘણી વખત લોકોને તેની ડ્રેસિંગ સેન્સ બિલકુલ પસંદ નથી આવતી અને તેના કારણે ઉર્ફી ટ્રોલ પણ થાય છે. આ વખતે ઉર્ફી સાથે પણ કંઈક આવું જ થયું.

    ફરીથી ઉર્ફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો જેવો ભાગ્યે જ કોઈએ પહેલાં જોયો હશે. આ કારણોસર નેટીઝન્સ પણ ઉર્ફીને ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદે હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયો પર કોમેન્ટ કરતા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. પાગલ હી હૈ યે, કુછ ભી પહેન લેતી હૈ, જીસે ફેશન કા નામ દે દેતી હૈ.

    તો બીજાએ લખ્યું, 'મેમ આપ દુકાન બદલ દો, વો આપ કો અચ્છે કપડે નહીં દેતા હૈ', એક યુઝરે તો ના આપવા જેવો વિચાર શેર કરી દીધો, જેમાં તણે કહ્યું, મેમ શાયદ આપને ..... નહીં પહેના.








    View this post on Instagram






    A post shared by Urrfii (@urf7i)






    બીજી બાજુ કેટલાક લોકો, ઓસમ, હાર્ટ ઈમોજી શોર કરી તેના વીડિયોને પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં જ વીડિયોને 51 હજારથી વધારે લાઈક મળી ચુક્યા છે.

    ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદના રિલેશનશિપ સ્ટેટસને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખરેખર, ઉર્ફીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ઈન્ડો-કેનેડિયન સિંગર કુંવર સાથે જોવા મળી રહી છે. આ તસવીરોમાં બંનેની નિકટતા જોયા બાદ ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે ઉર્ફી કુંવર સાથે રિલેશનશિપમાં છે.

    આ પણ વાંચોઉર્ફી જાવેદે પરિવારની ઓળખ કરાવી, એક્ટ્રેસથી ઓછી નથી તેની ત્રણ બહેનો અને માતા - જુઓ Photos

    તમને જણાવી દઈએ કે, તેણે 'બિગ બોસ ઓટીટી'ના ઘરમાં ખૂબ ધૂમ મચાવી હતી. ઉર્ફી તેની બોલ્ડ અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ઘર પર રાજ કરતી હતી. શો પૂરો થયા બાદ પણ ઉર્ફી અત્યાર સુધી ચર્ચામાં છે. દરરોજ ઉર્ફી તેના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ઉર્ફીની ફેશન સેન્સ એકદમ બોલ્ડ છે. તેની આ ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Urfi Javed, Urfi javed bold photos, Urfi Javed Photos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन