Home /News /entertainment /ફરી એકવાર ટોપલેસ થઈને બહાર આવી ઉર્ફી, ઈજ્જત ઢાંકવા માટે પહેરી 'પાંસળીઓ'!

ફરી એકવાર ટોપલેસ થઈને બહાર આવી ઉર્ફી, ઈજ્જત ઢાંકવા માટે પહેરી 'પાંસળીઓ'!

ઈજ્જત ઢાંકવા પહેરી 'પાંસળીઓ'

ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા એક ઈવેન્ટમાં જોવા મળી હતી અને તેના લુકને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. એક્ટ્રેસ આ વખતે ફરી ટોપલેસ થઈને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. પોતાની ઈજ્જત ઢાંકવા આ વખતે તેણીએ જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

વધુ જુઓ ...
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે જેટલું પોતાના કામ અને શોથી ચર્ચામાં નથી, તેનાથી વધારે તેણી પોતાના અજીબો ગરીબ ડ્રેસિંગ સેન્સ અને અતરંગી કપડાંના કારણે ઓળખાય છે. ઉર્ફી જાવેદનું દરેક પબ્લિક અપિયરેન્સ લોકોને વિચારવા માટે મજબૂર કરી દે છે કે હવે ઉર્ફી શું અતરિંગ પહેરીને આવી શકે છે!

એક્ટ્રેસને હાલમાં જ એક એવોર્ડ ફંક્શનમાં સ્પોટ કરવામાં આની હતી, જ્યાં તેણીએ જે પહેર્યુ હતું તે જોઈને સૌ કોઈ પોતાનું માથું ખંજવાડતા થઈ ગયા હતાં! ઉર્ફી ફરી એકવાર ટોપલેસ અને બ્રાલેસ અંદાજમાં બધાની વચ્ચે આવી હતી અને ઈજ્જત ઢાંકવા તેણીએ 'પાંસળીઓ' પહેરી લીધી હતી.

આ પણ વાંચોઃ ઓહ બાપ રે! ડ્રેસમાં આવડા મોટા કટ સાથે તેજસ્વીએ શેર કર્યા બોલ્ડ ફોટા, ફેન્સે કહ્યુ- 'કુન્દ્રી કી સુંદરી'




 

 

 


View this post on Instagram


 

 

 


A post shared by Instant Bollywood (@instantbollywood)






શરીર પર પહેરી લીધી 'પાંસળીઓ'

ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અંદાજને લઈને આ વખતે એક લેવલ ઉપર લઈ ગઈ અને એકવાર ફરી પોતાના શરીર પર એવું પહેરી લીધુ, જે પહેલા ક્યારેય જોયું જ ના હોય અને ના તેના વિશે વિચાર્યુ પણ હોય. જણાવી દઈએ કે આ વખતે ઉર્ફી ટોપલેસ અને બ્રાલેસ થઈને ઈવેન્ટમાં પહોંચી હતી અને ઈજ્જત ઢાંકવા પર્પલ સ્ટ્રક્ચર પહેરેલું હતું. જે પાંસળીઓ જેવું દેખાઈ રહ્યુ હતું.

આ પણ વાંચોઃ પરિણીતી અને રાઘવ જલ્દી કરશે સગાઈ? લગ્નને લઈને શરુ થઈ આ વાત! ડિઝાઇનરના ઘરે પહોંચી એક્ટ્રેસ



હસીનાએ અતરંગી અંદાજમાં ઢાંકી ઈજ્જત!

આ વીડિયોને નજીકથી જુઓ તો દેખાશે કે એક્ટ્રસે આ લુક માટે, 'પાંસળીઓના ટોપ' નીચે કશું જ પહેર્યુ નથી અને ઘણી હદ સુધી તેણીના બ્રેસ્ટ આ લુકમાં એક્સપોઝ પણ થઈ રહ્યા છે. ઈજ્જત ઢાંકવા માટે 'એક્સપોઝ ક્વિન' ઉર્ફી જાવેદે જે મટીરિયલવનું ટોપ પહેર્યુ છે, તે મટીરિયલમાં બે સ્ટીકર્સનો ઉપયોગ કરાયો ચે. આ ટોપ સાથે એક્ટ્રેસે એક જૂનું ક્રશ્ડ ટ્રેક પેન્ટ પહેરેલું છે.
First published:

Tags: Entertainment news, Urfi javed bold