Urfi Javed Boldest Video: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે (Urfi Javed)ફરી એકવાર પોતાના બોલ્ડ વીડિયોથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. ઉર્ફી જાવેદના (Urfi Javed Video)વાયરલ વીડિયોને ભર શિયાળામાં જોઇને નેટીઝન્સને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
ઉર્ફી જાવેદ બોલ્ડ વીડિયોમાં પોતાનો બેકલેસ લુક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. બોલ્ડનેસની હદો પાર કરતી જોવા મળી રહેલી ઉર્ફી જાવેદે (Urfi Javed Instagram)સાબિત કરી દીધું છે કે તેની ટક્કરમા કોઇ નથી.
હકીકતમાં ઉર્ફી જાવેદ (Urfi Javed Video Viral)નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ઉર્ફી એક પાર્કમાં વૉક કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે ગરમીમાં પોતાના લુકને શાનદાર બનાવવા માટે દોરી વાળો બેકલેસ બ્લાઉઝ પહેર્યો હતો. ઉર્ફી (Urfi Javed Backless Saree)ના આ જૂનો વીડિયોએ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં જૂન વાળી ગરમીનો અહેસાસ કરાવી દીધો છે.
ઉર્ફી જાવેદે બતાવ્યો હુસ્નનો જલવો
દોરી વાળી બ્રાલેટમાં ઉર્ફી જાવેદ જે રીતે પોતાના હુસ્નનો જલવો નેટીઝન્સ સામે બતાવી રહી છે તે ખૂબ જ કાતિલ છે. નેટીઝન્સ ઇચ્છે તો પણ ઉર્ફી જાવેદના સેક્સી લુકથી પોતાની નજર હટાવી નથી શકતા.
આ જ કારણ છે કે ઉર્ફી જાવેદનો જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા સેન્સેશન છે ઉર્ફી જાવેદ
બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદે આમ તો ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી કામ કર્યુ છે પરંતુ તેને પોપ્યુલારિટી બિગ બોસ ઓટીટીથી મળી. ઉર્ફી જાવેદે બિગ બોસ બાદ પોતાની અતરંગી ફેશન સેન્સ દુનિયા સામે લાવી. દરરોજ નવા વીડિયો સાથે ઉર્ફી જાવેદે લાખોની ફેન ફોલોઇંગ બનાવી છે. આજે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઇ. તેની નવી તસવીર અને વીડિયોની ફેન્સ આતુરતાથી રાહ જુએ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર