Home /News /entertainment /અક્ષય કુમારે અંડરટેકરને અસલી ફાઇટ માટે આપ્યું આમંત્રણ, 'ખિલાડી' બોલ્યો- ભાઇ, ઇંશ્યોરન્સ ચેક કરી લઉ....
અક્ષય કુમારે અંડરટેકરને અસલી ફાઇટ માટે આપ્યું આમંત્રણ, 'ખિલાડી' બોલ્યો- ભાઇ, ઇંશ્યોરન્સ ચેક કરી લઉ....
file photo
'ખિલાડીઓ કે ખિલાડી' (Khiladiyon Ka Khiladi)ને 25 વર્ષ પૂર્ણ થવા પર અક્ષય કુમાર (Akshay Kumar)એ ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક મીમને શેર કરતાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેની લડાઇ અસલી અંડરટેકર સાથે નથી થઇ જે બાદ રીયલ ધ અંડરટેકર (The Undertaker)એ તેને ફાઇટ માટે આમંત્રણ આપ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. અક્ષય કુમાર વર્ષોતી તેની ફિલ્મ દ્વારા લોકોનું એન્ટરેટઇનમેન્ટ કરે છે. તેનાં કરિઅરનાં શરૂઆતનાં દિવસોમાં હિટ ફિલ્મ 'ખેલાડીઓ કે ખેલાડી' (Khiladiyo Ka Khiladi)એ હાલમાં જ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધી ઘણાં લોકો એમ જ માને છે કે, ફિલ્મમાં જે ફાઇટ સીન હતો તે અસલી ધ અંડરટેકર (The Undertaker)ની સાથે ફિલ્માવવામાં આવ્યો છે. જે સાંભળ્યાં બાદ એક્ટરે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.
થોડા સમય પહેલાં જ્યારે ફિલ્મ ખતરો કે ખેલાડીને 25 વર્ષ પૂર્ણ થતા જ અક્ષય કુમારે ગત દિવસોમાં સૌશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક મીમ શેર કરતાં ખુલાસો કર્યો હતો કે, તેની લડાઇ અસલી અંડરટેકર સાથે નહોતી. તેણે જણાવ્યું કે, અક્ષયે ફાઇટ સીન બાયલ લી નામનાં વ્યક્તિ સાથે હતો જે અંડરટેકરની ભૂમિકા અદા કરી રહ્યો હતો.
અક્ષયની આ ટ્વિટ જોયા બાદ ધ અંડરટેકરે અક્ષય કુમારને ચેલેન્જ કરી છે કે, 'ભાઇ પહેલં મને મારો ઇંશ્યોરન્સ ચેક કરી લેવાં દો પછી આપને જણાવું છું. અંડર ડેટકરની કમેન્ટ વાંચીને અક્ષય કુમારે ખુબજ મજેદાર જવાબ આપ્યો કે, 'ભાઇ પહેલાં મને મારો ઇંશ્યોરન્સ ચેક કરી લેવાં દો પછી જણાવું છું.'
આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની આ ફિલ્મ 1996માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ સૌથી ખતરનાક સિન્સમાં અક્ષય કુમાર અને અંડરટેકર વચ્ચે ભયંકર લડાઇ થયી છે. અક્ષય અંડરટેકર વચ્ચે આ લડાઇ છે પણ એવું નથી આ ળડાઇ બ્રાયલ લી અને અક્ષય વચ્ચે હતી. બ્રાયન અંડરટેકરનો કાકાનો દીકરો છે. બ્રાયન પણ પ્રોફેશનલ રેસલર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર