કપિલને પ્રિયંકાની ઑફર, 2 કરોડનો ચેક કે 6 હૉટ છોકરી સાથે માલદીવનું પેકેજ

કપિલ શર્મા (Kapil Sharma)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોવા મળી રહી છે.

News18 Gujarati
Updated: October 2, 2019, 12:29 PM IST
કપિલને પ્રિયંકાની ઑફર, 2 કરોડનો ચેક કે 6 હૉટ છોકરી સાથે માલદીવનું પેકેજ
કપિલ શર્માએ ફગાવી પ્રિયંકા ચોપરાની ઑફર
News18 Gujarati
Updated: October 2, 2019, 12:29 PM IST
ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં કપિલ શર્મા હંમેશા લોકોને તેના શોથી હસાવતો રહે છે. તાજેતરમાં કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોવા મળી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાએ કપિલ શર્માને પૂછ્યું છે કે 2 કરોડનો ચેક અને માલદીવ હોલીડે 6 હૉટ છોકરીઓ સાથે પેકેજમાંથી કોને પસંદ કરશો.

આ અંગે કપિલ શર્માએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું 2 કરોડનો ચેક લેવા માંગુ છું કારણ કે હું સેમ પેકેજમાં 60 હજારની વ્યવસ્થા કરીશ. કપિલ શર્માના શોમાં પ્રિયંકા ચોપરા મહેમાન તરીકે પહોંચી હતી. આ દરમિયાન બંનેએ ઘણી મસ્તી કરી હતી. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ 'સ્કાય ઇઝ પિંક' ના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચી હતી.
 

Loading...
View this post on Instagram
 

#exclusive conversation with the #beautiful #smart #selfmade #witty n the #pride of #india @priyankachopra #thekapilsharmashow #tkss #comedy #fun #laughter Stay tuned


A post shared by Kapil Sharma (@kapilsharma) on

આજકાલ પ્રિયંકા ચોપરા તેની આગામી હિન્દી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 'ધ સ્કાય ઇઝ પિંક' 11 ઑક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન અને દિગ્દર્શન નેશનલ ઍવોર્ડ વિજેતા શોનાલીએ કર્યું છે. તે એક સાચી કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે
First published: October 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...