Home /News /entertainment /

શું દયાભાભીની એન્ટ્રી ફરી ટળી ગઇ? પતિએ તોડ્યું મૌન

શું દયાભાભીની એન્ટ્રી ફરી ટળી ગઇ? પતિએ તોડ્યું મૌન

દિશાના પતિ મયુરના નિવેદન બાદ શોમાં તેની એન્ટ્રી થવાની આશંકા છે.

તાજેતરમાં જ દિશા વાકાણીના શોમાં પરત ફરવાના સમાચાર મળી રહ્યા છે. અહેવાલ છે કે દિશા નવરાત્રીના શોમાં એન્ટ્રી કરશે. પરંતુ દિશાના પતિ મયુરના નિવેદન બાદ શોમાં તેની એન્ટ્રી થવાની આશંકા છે.

    સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્માહ' માં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની એન્ટ્રી અંગે હજી મૂંઝવણ છે. દિશા વાકાણી 2017માં પ્રસૂતિ રજા પર ગઈ હતી, ત્યારથી તે શોમાં પરત ફરી નથી. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણીના શોમાં પરત ફરવાના સમાચાર આવી રહ્યા છે, પરંતુ હજી સુધી તેના વિશે કંઇ પુષ્ટિ મળી નથી. છેલ્લા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે જેઠાલાલ દયાબેન સાથે ફોન પર વાત કરે છે અને તે તેમને 'ટપ્પુ કે પાપા' કહે છે.

    હવે દિશા વાકાણીના પતિ મયુર પંડ્યાએ શોમાં પરત ફરતા મૌન તોડ્યું છે. બોમ્બે ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં મયૂરે કહ્યું - દિશાએ હજી સુધી શો પર પૂરા સમયના શૂટિંગનો નિર્ણય લીધો નથી. મયૂરે કહ્યું - દિશાએ એપિસોડના કેટલાક ભાગ શૂટ કર્યા છે, પરંતુ નિર્માતાઓ સાથે ચાલી રહેલી વાતચીતનું કોઈ સમાધાન મળ્યું નથી.



    આ શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને દયાબેનની પરત ફરવાનો સીન બતાવવામાં આવી રહ્યો છે.



     




    View this post on Instagram




     

    Coming Back Soon


    A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on





    આ શો ના પ્રોડ્યુસ આસિત મોદી દિશા વાકાણીના નાના પોસ્ટરમાં જોઇને ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું- અમે લોકો વચ્ચે વાતચીત કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે અમે જલદી સમાધાન પર પહોંચીશું.

    તાજેતરમાં જ દિશા વાકાણીના શોમાં પરત ફરવાના સમાચાર મળી રહ્યા છે. અહેવાલ છે કે દિશા નવરાત્રીના શોમાં એન્ટ્રી કરશે. પરંતુ દિશાના પતિ મયુરના નિવેદન બાદ શોમાં તેની એન્ટ્રી થવાની આશંકા છે.

    આખરે એ જોવું રહ્યું કે દયાબેનની એન્ટ્રી કેવી રીતે થાય છે?
    First published:

    Tags: Disha vakani, Taarak Mehta Ka Ooltah Chashmah, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन