Kumkum Bhagya એક્ટ્રેસ ઝરીના રોશન ખાનનું નિધન, 54 વર્ષની ઉંમરમાં દુનિયાને કહી દીધુ અલવિદા

Kumkum Bhagya એક્ટ્રેસ ઝરીના રોશન ખાનનું નિધન, 54 વર્ષની ઉંમરમાં દુનિયાને કહી દીધુ અલવિદા
કુમકુમ ભાગ્ય નામની સિરીયલમાં તે ઇંદુ દાસીની ભૂમિકામાં કરી રહ્યાં હતાં.

કુમકુમ ભાગ્ય નામની સિરીયલમાં તે ઇંદુ દાસીની ભૂમિકામાં કરી રહ્યાં હતાં.

  • Share this:
    મુંબઈ : 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' (Yeh Rishta Kya Kehlata Hai) અને 'કુમકુમ ભાગ્ય' (Kumkum Bhagya) જેવા મોટી ટીવી સિરિયલ્સમાં નજરે પડનારી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું (Zarina Roshan Khan) નિધન થયુ છે. કાર્ડિએક અરેસ્ટને (Cardiac arrest) કારણે તેમનું 54 વર્ષની ઉમંરમાં (Zarina Roshan Khan Died) નિધન થયું છે. તેમણે પોતાના કેરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. કુમકુમ ભાગ્યમાં તે ઇંદુ દાસીની ભૂમિકામાં કરી રહ્યાં હતાં.

    ઝરીના રોશન ખાનનાં નિધનની ખબર બાદ શોનાં મુખ્ય કલાકાર શબ્બીર આહલૂવાલિયા અને શ્રીતિ ઝા સહિત અનેક સ્ટાર્સે તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. શબ્બીરે ઝરીના રોશન ખાન સાથે એક ફોટો શેર કરી છે. જેમાં શબ્બીર તેમને કિસ કરતા દેખાઇ રહ્યાં છે.




    View this post on Instagram

    Ye chand sa Roshan Chehera 💔

    A post shared by Shabir Ahluwalia (@shabirahluwalia) on




    ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં લ્ખ્યું છે કે, યે ચાંદ સા રોશન ચહેરા, આ સાથે તેમણે બ્રોકન હાર્ટ ઇમોજી પણ બનાવી છે.








    View this post on Instagram





    💔...


    A post shared by Sriti Jha (@itisriti) on







    અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિવાદમાં પૂર્વ ક્રિકેટર ઇરફાનને કેમ ઢસેડ્યો, જાણો આખી વાત

    નેહા કક્કરે શેર કરી પિયર Vs સસુરાલની તસવીર, લખ્યું- 'રોહનપ્રીત યે દેખો બેબી'

    જ્યારે શ્રીતિ ઝાએ પણ ઝરીન રોશનની સાથે એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેમણે બ્રોકન હાર્ટ ઇમોજી બનાવી છે. આ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ઝરીના, શ્રીદેવીનાં ગીત હવા-હવાઇ પર ડાન્ કરતી દેખાય છે. શોનાં અન્ય એક્ટર વિન રાણા એટલે પૂરબે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઝરીનની એક તસવીર શેર કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:October 19, 2020, 08:32 am

    ટૉપ ન્યૂઝ