Home /News /entertainment /

Video: 'નાગિન'ના આ એક્ટરને એવું તો શું સુજ્યું કે બન્યો 'દુલ્હન'

Video: 'નાગિન'ના આ એક્ટરને એવું તો શું સુજ્યું કે બન્યો 'દુલ્હન'

    નાગિનમાં લીડ રોલ નીભાવનાર અર્જુન બિજલાની ટીવીના સ્ટાર છે. તેમણે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક બહુ જ મજેદાર વીડિયો શેર કર્યો છે.

    અર્જુન બિજલાની આ વીડિયોમાં એક એપનો ઉપયોગ કરીને તે દુલ્હન જેવો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અર્જુનની સાથે 'ઇશ્ક મેં મરજાવા'ની સ્ટારકાસ્ટ  નજર આવી રહ્યી છે. તેમની સાથે બેઠેલા સ્ટાર પણ આ એપનો ઉપયોગ કરીને મસ્તી કરતાં દેખાય છે.

    'ઇશ્ક માં મરજાવા'માં અર્જુન લીડ કિરદાર કરી રહ્યાં છે અને આ શોને ઘણાં લોકો પસંદ કરી રહ્યાં છે. અર્જુને પોતાના કેરિયરની શરૂવાત હંગામા ટીવીના કાર્તિકથી કરી હતી. તેના પછી અર્જુન 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'મિલે જબ હમ તુમ', ' મેરી આશિકી તુમસે હે', 'નાગિન' જેવી સુપર હિટ સિરીયલોમાં જોવા મળ્યો હતો.


    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arjun Bijlani, Nagin, Tv Actor, વાયરલ વીડિયો

    આગામી સમાચાર