Bigg Boss 13 : રશ્મિ દેસાઈ જણાવશે એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માટે પોતાની ફીલિંગ

News18 Gujarati
Updated: October 2, 2019, 1:30 PM IST
Bigg Boss 13 : રશ્મિ દેસાઈ જણાવશે એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માટે પોતાની ફીલિંગ
આ વીડિયોમાં રશ્મિ દિલ આપનાર ટાસ્કને લઈને પારસ છાવડા અને આરતી સિંહ સાથે વાત કરી રહી હતી.

આ વીડિયોમાં રશ્મિ દિલ આપનાર ટાસ્કને લઈને પારસ છાવડા અને આરતી સિંહ સાથે વાત કરી રહી હતી.

  • Share this:
દેશના સૌથી લોકપ્રિય શો 'બિગ બૉસ 13' ના ઘરમાં બબાલની શરૂઆત પહેલાં જ દિવસથી થઈ ગઈ છે. પહેલા જ દિવસે અસીમ અને પારસનો ઝઘડો દર્શકોને જોવા મળ્યો. ત્યાંજ ટીવી ઍક્ટ્રેસ રશ્મિ દેસાઈ સિદ્ધાર્થ શુક્લા માટે પોતાની ફીલિંગ જણાવશે. બિગ બૉસના ઘરની માલિક અમીષા પટેલનું માનીએ તો રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા ઘણાં જ સારા મિત્રો છો. પ્રોફેશનલ ફ્રેન્ડ સિવાય પણ તેઓ બંને ઘણાં નજીક છે. કેટલાક રિપોર્ટ અનુસાર તેમના રિલેસનશિપમાં હોવાની પણ વાત સામે આવી છે. ત્યાં જ બિગ બૉસે એક વીડિયો જાહેર કર્યો, જેમાં રશ્મિ પોતાની ફીલિંગ શૅર કરી રહી છે.

આ વીડિયોમાં રશ્મિ દિલ આપનાર ટાસ્કને લઈને પારસ છાવડા અને આરતી સિંહ સાથે વાત કરી રહી હતી. તેમાં રશ્મિ વાત વાતમાં જ સિદ્ધાર્થ માટે પોતાની ફીલિંગ શૅર કરે છે. તેમાં પારસ છાવડા રશ્મિ દેસાીને કહે છે કે તમારા ફેન્સને કેટલી મજા આવશે, કારણ કે તેમણે બંનેને પતિ-પત્નિના રૂપમાં જોયા છે. હવે તો આગળ જ ખબર પડશે કે શું રશ્મિ દેસાઈ સિદ્ધાર્થ શુક્લાને પોતાના મનની વાત કહી શકશે કે નહીં...





આ પણ વાંચો- પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

આ પણ વાંચો- આ દિવસે થાય છે સૌથી વધુ બ્રેકઅપ, રીસર્ચમાં થયો ખુલાસો

આ પણ વાંચો- મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

આ પણ વાંચો- પ્લાસ્ટિક બૉટલોની જગ્યાએ હવે મળશે આવી બૉટલો, આ જગ્યાએથી આટલી કિંમતમાં મળશે

આ પણ વાંચો- આ સમયે પાણી નહીં પીવાથી વજન ઉતારવામાં ઘણી સરળતા થઈ જશે

 
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर