Photos : ટીવીની સુપરહિટ 'કિન્નર' વહુનો Beach Look

રુબીના

  • Share this:
    ડિસેમ્બર આવતા જ મોટા ભાગના સેલિબ્રિટી વેકેશન મૂડમાં આવી જાય છે. વળી ક્રિસમસ અને ન્યૂયર રજાઓ પણ હોય છે અને સિલિબ્રિટી માટે પણ આ ઉજવણીનો સમય હોય છે. હવે તો બોલીવૂડ સમેત ટીવી સ્ટાર્સ પણ દેશ વિદેશમાં ફરતા રહેતા હોય છે. અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અંગે અપટેડ, ફોટો મૂકતા રહે છે. ત્યારે ટીવીની સુપર ફેવરેટ વહુમાંથી એક કિન્નર વહુ એટલે કે એક્ટ્રેસ રુબીના દિલૈક હાલ પોતાના પતિ સાથે બીચમાં મસ્તી માણી રહી છે.








    View this post on Instagram





    Collecting jewels from the ocean


    A post shared by Rubina Dilaik (@rubinadilaik) on






    અને પતિ પત્ની બંને વિદેશમાં એક બીજા સાથે ખાસ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. જો કે રુબીના ક્યાં પોતાનુ વેકેશન મનાવી રહી છે તે તો સ્પષ્ટ નથી કર્યું. પણ તેણે જેટલી પણ તસવીરો મૂકી છે તે પર અમે ખબર લગાવી દીધી છે કે રુબિના તેના પતિ અભિનવ શુક્લા સાથે હાલ ફિલિપિન્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. રબીના કલર્સ ચેનલમાં પોતાની સીરિયલ શક્તિ અસ્તિત્વ કા એહસાસથી ટીવી દુનિયાનું જાણીતું નામ બની ગઇ છે. જેમાં તે એક કિન્નરનો રોલ ભજવે છે.








    View this post on Instagram





    #beachlife


    A post shared by Rubina Dilaik (@rubinadilaik) on






    જો કે ખાલી ટીવીમાં જ નહીં રુબીના સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. અને તે પતિ સાથે અનેક જગ્યાએ ટ્રાવેલ પણ કરતી રહેતી હોય છે. વળી તે ટ્રાવેલની વાતો તેના વીડિયો બ્લોગ સાથે પોતાના ફેન્સને પણ બતાવતી રહેતી હોય છે. ત્યારે આ તમામ તસવીરો રુબીનાના ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.
    Published by:Chaitali Shukla
    First published: