TV એક્ટર કરણ વાહીની દુષ્કર્મનાં આરોપમાં ધરપકડ

News18 Gujarati
Updated: June 6, 2019, 3:53 PM IST
TV એક્ટર કરણ વાહીની દુષ્કર્મનાં આરોપમાં ધરપકડ
ટીવી એક્ટર, કરન વાહી

યુવતીએ બંને વિરુદ્ધ મુંબઇનાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

  • Share this:
મુંબઇ: ટીવી એક્ટર કરણ વાહી અને સંગીતકાર એમ એસ નાગરની છેડતીનાં એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બંને વિરુદ્ધ 22 વર્ષિય એક યુવતીએ મુંબઇનાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પિનલ કોડ 354 હેઠળ કેસ દાખલ
કરાવ્યો હતો.

પીડિત યુવતીનો આરોપ છે કે, થોડા દિવસ પહેલાં કરણ તેને ચારકોપ સ્થિત ફ્લેટ પર બોલાવી હતી જ્યાં MSનાગર પણ હાજર હતો. બંનેએ તેને ભોળવીને કોલ્ડ ડ્રિંક પીવળાવ્યું જેમાં બેભાન થવાય તેવી દવા ભેળવેલી હતી. જે બાદ તેમણે

તે યુવતીનું યૌન સોષણ કર્યુ હતું.

આ પણ વાંચો-ભીડ વચ્ચેથી પસાર થતી હતી એક્ટ્રેસ, ફેને જબરદસ્તી કરી KISS

8 કલાક સુધી ફ્લેટમાં બંધ હતી યુવતી
Loading...

યુવતીનો આરોપ છે કે તે ફ્લેટમાં આશરે 8 કલાક સુધી બંધ હતી. તેને જ્યારે હોશ આવ્યો તો તે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં પથારીમાં હતી. જે બાદ તે જેમ તેમ કરીને ત્યાંથી નીકળી અને પોતાની મિત્રનાં ઘરે ગઇ. જ્યાંથી તેઓ બંને ચારકોપ
પોલિસ સ્ટેશન ગયા અને ફરિયાદ દાખલ કરાવી.

આ પણ વાંચો- સલમાન ખાનને લાગ્યો મોટો ઝટકો, ઓનલાઇન લીક થઇ 'ભારત'
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...