Home /News /entertainment /Viral Video: સારા અલી ખાને અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ, જુઓ KBCનો આ ક્યૂટ વીડિયો

Viral Video: સારા અલી ખાને અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ, જુઓ KBCનો આ ક્યૂટ વીડિયો

સારા અલી ખાન, એક્ટ્રેસ

સારાએ ઇન્ડસ્ટ્રીમાં સુશાંત રાજપુત સાથે ફિલ્મ 'કેદારનાથ'થી એન્ટ્રી કરી હતી જે બાદ તેની રણવીર સિંઘ સાથે 'સિમ્બા' આવી હતી

મુંબઇ:  સૈફ અલી ખાનની દીકરી સારા અળી ખાન હાલમાં બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે અને તે ફિલ્મોમાં પણ કમાલ કરી રહી છે. ત્યારે હાલમાં સારા અલી ખાનનો એક વીડોય સામે આ્યો છે. જેાં તે 'કૌન બનેગા કરોડપતિ-2'નાં સેટ પર ઓડિયન્સમાં બેસેલી નજર આવે છએ. અને અમિતાભ બચ્ચન તેને આદાબ કરવા કહે છે. તે ઘણાં જ ક્યૂટ  અંદાજમાં આદાબ કહે છે.

આ વીડિયો ત્યારનો છે જ્યારે સૈફ અલી ખાન અને પ્રિટી ઝિન્ટા શોમાં તેમની ફિલ્મ 'કલ હોના હો'નાં પ્રમોશન માટે આવ્યા હોય છે. આ સમયે સારા તેની ફ્રેન્ડ પશ્મીના સાથે આવેલી હોય છે. અને તેમનો આ વીડિયો ખુબજ ક્યૂટ છે. તે શોમાં પાપા સેફ અલી ખાનને સપોર્ટ કરતી નજર આવે છે.




વેલ આપને જણાવી દઇએ કે સારાએ ઇન્ડસ્ટ્રીમાં સુશાંત રાજપુત સાથે ફિલ્મ 'કેદારનાથ'થી એન્ટ્રી કરી હતી જે બાદ તેની રણવીર સિંઘ સાથે 'સિમ્બા' આવી હતી. અને હવે તે કાર્તિક આર્યન સાથે 'લવ આજકલ-2'માં નજર આવશે.

-આ પણ વાંચો
કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો લિપલોક Video Viral
First published:

Tags: Amitabh Bacchan, Sara ali khan, Trivia, વાયરલ વીડિયો