Home /News /entertainment /TRAILER OUT: સની લિયોને શેર કર્યા પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનુભવ

TRAILER OUT: સની લિયોને શેર કર્યા પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનુભવ

આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. 'કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' 16 જુલાઇનાં રોજ ઝી5 એપ પર રીલિઝ થશે

આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. 'કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' 16 જુલાઇનાં રોજ ઝી5 એપ પર રીલિઝ થશે

    મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનાં જીવન પર બાયોપિક બનવા જઇ રહી છે. આ બાયોપિક વેબ સીરીઝનાં રૂપમાં રિલીઝ થશે. જે દ્વારા એડલ્ટ સ્ટાર બનવાથી માંડીને બોલિવૂડમાં એન્ટ્રી સુધીની સનીની સફર બતાવવામાં આવશે. સની લિયોન પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવી અને શું પરિસ્થિતિ હતી તે આ ઇન્ડસ્ટ્રીમાં આવી. વિદેશમાં બાળપણનાં દિવસોમાં સનીનું સ્કૂલની મિત્રો દ્વારા બોડી શેમનો શીકાર થવો. ઘરમાં પૈસાની કમીને કારણે એડલ્ટ સ્ટાર બનવા સુધીની તેની સફરને વેબ સીરિઝમાં બતાવવામાં આવશે

    આ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. 'કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' 16 જુલાઇનાં રોજ ઝી5 એપ પર રીલિઝ થશે.

    સની લિયોન કેવી રીતે પોર્ન ઇન્ડસ્ટ્રી છોડીને બોલિવૂડમાં આવે છે અને વિવાદોથી ઘેરાઇ જાય છે. તેની કહાની પણ દર્શાવવામાં આવશે. સનીએ ટ્વિટર પર વેબસિરીઝનાં ટ્રેલરનો વીડિયો શેર કર્યો છે.

    " isDesktop="true" id="777208" >
    Published by:Margi Pandya
    First published:

    Tags: Experience, Sunny Leone, Trailer out

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन