"Total Dhamaal" ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, જંગલમાં નજર આવ્યાં કલાકાર

News18 Gujarati
Updated: January 21, 2019, 10:14 AM IST
અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની સ્ટન્ટ્સ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની સ્ટન્ટ્સ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

  • Share this:
ડાયરેક્ટર ઇન્દ્ર કુમારની આગામી ફિલ્મ 'ટોટલ ધમાલ' નું બીજું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરની રજૂઆત થાય તે પહેલાં જ ફિલ્મના સ્ટાર કાસ્ટ પ્રમોશન કરી રહ્યાં છે. આવનાર દિવસમાં કોઇને કોઇ ફિલ્મના પોસ્ટર સામે આવી રહ્યાં છે. આ ફિલ્મમાં સંપૂર્ણ કલાકાર નજર આવી રહ્યાં છે.

રિલીઝ થયું ફિલ્મનું નવું પોસ્ટર

અજય દેવગનની આવનારી ફિલ્મ 'ટોટલ ધામલ' નું નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આ રિલીઝ પોસ્ટરમાં ફિલ્મના તમામ કલાકાર નજર આવી રહ્યાં છે. રિલીઝ થયેલા પોસ્ટરમાં ફિલ્મના તમામ કલાકાર જોવા મળી રહ્યાં છે. તેની આજુબાજુમાં જંગલના પ્રાણીઓ પણ નજર આવી રહ્યાં છે. સામે આવી રહેલા આ પોસ્ટરમાં તમામ કલાકાર ખૂબ દ આનંદના અંદાજમાં નજર આવી રહ્યાં છે. આ ફિલ્મ જંગલની કહાની પર ફરતી જોવા મળશે.



21 જાન્યુઆરીના રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર 21 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. છેલ્લા દિવસોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની સ્ટન્ટ્સ કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બંને હવામાં ઉડતા નજર આવી રહ્યાં હતા. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.



 




View this post on Instagram




 

What do you think are they telling each other?


A post shared by Ajay Devgn (@ajaydevgn) on




‘ટોટલ ધમાલ’, ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે.



ટોટલ ધમાલના પોસ્ટરમાં અજય દેવગન, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, જોની લીવર, અરશદ વારસી , જાવેદ જાફરી, રિતેશ દેશમુખ અને સંજય મિશ્રા નજરે આવી રહ્યાં છે.
First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर