પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 'ટોટલ ધમાલ'એ કરી આટલી કમાણી

News18 Gujarati
Updated: February 23, 2019, 2:38 PM IST
પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 'ટોટલ ધમાલ'એ કરી આટલી કમાણી
જાણો, ફિલ્મે કેટલી કમાણી કરી છે.

Total Dhamaal box office Day 1 મલ્ટી સ્ટારર ફિલ્મ 'ટોટલ ધમાલ'એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ધમાલ મચાવી છે. જાણો કેટલી કરી કમાણી.

  • Share this:
ઇન્દ્ર કુમારની દિગ્દર્શિત ફિલ્મ 'ટોટલ ધમાલ " એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ સારી કમાણી છે. ફિલ્મએ પહેલેથી જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મને મિશ્ર રિવ્યૂ મળ્યા છે. આ ફિલ્મે પહેલા દિવસે 16.50 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે.

ટ્રેન્ડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે ફિલ્મ એ રૂ. 16.50 કરોડની કમાણી કરી છે. આગામી દિવસોમાં આ ફિલ્મમાં સારી કમાણી કરી શકે તેવી અપેક્ષાઓ છે. ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. આમા અજય દેવગન, માધુરી દિક્ષિત, અનિલ કપૂર, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય દત્ત, સંજય મિશ્રા, બોમન ઈરાની, ઇશા ગુપ્તા અને જ્હોની લિવરે સિતારાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
 View this post on Instagram
 

50 Crore Ke Raaz Ne Hum Sab Se Karwaya #TotalDhamaal! In Cinemas Today, Book Your Tickets Now! Link in bio.


A post shared by Ajay Devgn (@ajaydevgn) on
 
View this post on Instagram
 

Adi - Manav ke #TotalDhamaal ka chota sa namuna 😜 Book your tickets now. Link in bio.


A post shared by Ajay Devgn (@ajaydevgn) on


આ ફિલ્મનું પ્રોડક્શન ઈન્દ્ર કુમાર અને અશોક ઠાકરેયા દ્વારા બનાવવામાં આવ્યું છે. ફિલ્મ ધમાલની કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મનો લાઇફ ટાઇમ બિઝનેસ 32.51 કરોડ હતો. તે જ સમયે, ડબલ લાઇફટાઇમ બિઝનેસ 45.06 કરોડ હતો. હવે એ જોવાનું રહેશે કે બોકસ ઑફિસમાં પર ફિલ્મ ટોટલ ધમાલ કેટલું પ્રદર્શન કરે છે.

 
First published: February 23, 2019, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading