Home /News /entertainment /

TMKOCનાં ચંપકચાચાનો આવો અંદાજ તો તમે જોયો જ નહીં હોય, જુઓ Funny Videos

TMKOCનાં ચંપકચાચાનો આવો અંદાજ તો તમે જોયો જ નહીં હોય, જુઓ Funny Videos

અમિત ભટ્ટ અને પત્નીની તસવીર

તેઓ પોતાની પત્ની કૃતિ ભટ્ટ સાથે અને તેમના દીકરા સાથે અનેક વીડિયો બનાવીને લોકોને હસાવતા રહે છે.

    તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ગુજરાત જ (Gujarat) નહીં પરંતુ આખા દેશનાં લોકોની પ્રિય સિરિયલ (TV serial) છે. તેમાં પણ જેઠાલાલના (Jethalal) બાપુજીનું (Bapuji) પાત્ર સન્માનીયની સાથે જેવા સાથે તેવા રહેતા હોવાથી ઘણું જ લોકપ્રિય છે. આ પાત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્રનાં અમિત ભટ્ટ (Amit Bhatt) કરી રહ્યાં છે. રિયલ લાઇફમાં તેઓ એકદમ જ અલગ છે. તેમના અનેક રમૂજી વીડિયો સોશિયવ મીડિયામાં વાયરલ થતા રહે છે.

    બાપુજીનું કિરદાર કરનાર એક્ટર અમિત ભટ્ટ છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે પણ તેઓને સાચી સફળતા ત્યારે મળી કે જ્યારે તેઓ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બાપુજી'ના રોલમાં જોવા મળ્યા. ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અમિત ભટ્ટ છેલ્લા 13થી વધુ વર્ષોથી 'બાપુજી'નો રોલ ભજવી રહ્યા છે. જેમાં તેઓ 'ચંપક ચાચા'ના નામથી પ્રખ્યાત છે.

    એક ઈન્ટરવ્યુમાં અમિત ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બાપુજી'નો રોલ કોઈપણ પ્રકારના ઓડિશન વિના મળ્યો હતો.








    View this post on Instagram






    A post shared by Amit Bhatt (@amitbhatt9507)






    અમિત ભટ્ટે જણાવ્યું હતું કે, આ પાત્ર માટે તેમનું નામ દિલીપ જોષીએ પ્રોડ્યુસર અસિતકુમાર મોદીને સૂચવ્યું હતું.








    View this post on Instagram






    A post shared by Amit Bhatt (@amitbhatt9507)






    અમિત ભટ્ટ ગુજરાતના સૌરાષ્ટ્રના રહેવાસી છે અને ઘણી ગુજરાતી તેમજ હિન્દી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. તેઓ 'ખિચડી', 'ચુપકે ચુપકે', 'ગપશપ કોફી શોપ' અને 'એફઆઈઆર' જેવી સિરિયલમાં જોવા મળ્યા. તેઓને ઘોડેસવારીનો શોખ છે.








    View this post on Instagram






    A post shared by Amit Bhatt (@amitbhatt9507)






    તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ફની વીડિયો પોસ્ટ કરતા રહે છે.








    View this post on Instagram






    A post shared by Amit Bhatt (@amitbhatt9507)





    તેઓ પોતાની પત્ની કૃતિ ભટ્ટ સાથે અને તેમના દીકરા સાથે અનેક વીડિયો બનાવીને લોકોને હસાવતા રહે છે. તેમનો પરિવાર લાઈમલાઈટથી દૂર રહે છે.








    View this post on Instagram






    A post shared by Amit Bhatt (@amitbhatt9507)






    તેઓ જ્યારે 36 વર્ષનાં હતા ત્યારના બાપુજીનો રોલ કરે છે.








    View this post on Instagram






    A post shared by Amit Bhatt (@amitbhatt9507)





    આ સિરિયલમાં અમિત ભટ્ટની એટલે બાપુજીની જોડી તેમના દીકરા જેઠાલાલ અને પૌત્ર ટપ્પુ જોડે જોરદાર જામે છે. દર્શકોને તે જોવાનું ગમે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Amit bhatt, Funny videos, TMKOC, Video

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन