આ રાજસ્થાની વીડિયોએ TikTok પર મચાવી છે ધૂમ, લોકો થઇ રહ્યા છે 'બાવરિયા'

ઇશૂના વીડિયોની તસવીર

આ વીડિયોને અત્યાર સુધી 3.5 મિલિયનથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

 • Share this:
  રાજસ્થાન (Rajasthan)ના લોકસંસ્કૃતિની છાપ આમ તો વિશ્વભરમાં છે. ત્યાંની ખાણી પીણી, લોકસંગીત, વેશભૂષા લોકોને ખૂબ જ પસંદ આવે છે. વળી દુનિયાભરમાં લોકપ્રિય થવા માટે અને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. ટિકટોક હાલ સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટેનું એક અનોખું સાધન બની ગયું છે. લોકો ટિક ટૉક વીડિયો બનાવી રહ્યાય છે. ત્યારે ટિક ટોક પર હાલ બાવરિયા નામના ગીત પર લોકો ખૂબ ડાન્સ કરી રહ્યા છે.

  ટિકટોક પર અનેક વીડિયો રોજ અપલોડ થાય છે. પણ કેટલાક દિવસ પહેલા રાજસ્થાની વેશભૂષામાં હરિયાણવી લોકગીતનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મેરે હી કર્મમેં બાવરિયા લીખા થા ગૂત પર ઇશા ગંગોરે નામની મહિલાએ વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 3.5 મિલિયનથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. અને તેને લગભગ 2 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.
  @lokeshgangore

  Thanks everyone 35.3m view and 2.5 m like thank you so much for your love and supports #❤️❤️❤️ #dil se thank you

  ♬ original sound - भोले का लाड़ला ❤️


  @nishaguragain

  Wo bhi gya Pardesh

  ♬ original sound - भोले का लाड़ला ❤️


  ઉલ્લેખનીય છે કે ટિકટોક પર આ પહેલા પણ સોનાની સાયકલ જેવા ગીતો લોકપ્રિય થઇ ચૂક્યો છે. વળી બાવરિયા વાળા આ ગીત પર પણ અનેક લોકો આ પહેલા વીડિયો કરી ચૂક્યા છે. ત્યારે આ વીડિયોને લોકો ના ખાલી લાઇક કરી રહ્યા છે.
  @lokeshgangore

  blopper##BestFaceForward #foryou#follwme

  ♬ o mai to teri mai to teri ho gayi - naveen jain


  પણ આ વીડિયો શેયર પણ ખૂબ જ થઇ રહ્યો છે. ઇશૂ ગંગારે ટિકટૉક પર ખૂબ જ એક્ટિવ છે. અને તેમણે અત્યાર સુધીમાં અનેક ટિક ટોક વીડિયો બનાવ્યા છે. જેને લોકોએ પસંદ પણ કર્યા છે. વીડિયોમાં તેમના પાર્ટનર સાથે તેમની કેમેસ્ટ્રીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: