Home /News /entertainment /

ટાઇગર શ્રોફની સાથે અનન્યા પાંડેનો રોમેન્સ,VIRAL VIDEO

ટાઇગર શ્રોફની સાથે અનન્યા પાંડેનો રોમેન્સ,VIRAL VIDEO

સ્ટૂડન્ટ ઓફ ધ યર-2

'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'નો નવો સોન્ગ રિલીઝ થઇ ગયો છે. આ સોન્ગમાં ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડેનો ધમાકેદાર રોમેન્સ જોવા મળી રહ્યો છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો હાલમાં ચર્ચામાં છે. તેમાં એક છે ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયાની 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2' હાલમાં આ ફિલ્મનું હૂકઅપ સોન્ગ રિલીજ થયુ હતું અને હવે ફિલ્મનું બીજુ એક
    સોન્ગ રિલીઝ થયુ છે. જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિગમાં છે. 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'નું નવું સોન્ગ 'ફકીરા'માં ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે નજર આવે છે. અનન્યાનો રોમેન્ટિક અવતાર લોકોએ પસંદ પણ કર્યો છે.

    આ પહેલા 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'નાં ત્રણ સોન્ગ રિલીઝ થઇ ગાય છે. જેમાં 'ધ જવાની સોન્ગ' 'દિલ્હી મુંબઇ દી કુડિયા' અને ત્રીજુ 'હુકઅપ સોન્ગ' હતું. જેમાં આલિયા ભટ્ટ અને ટાઇગર શ્રોફ સિઝલિંગ રોમેન્સ અને મ્યૂઝિક ઓડિયન્સને
    ઇમપ્રેસ કરે છે.



    ટાઇગર, અનન્યા અને તારાની 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2' 10 મેનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બની રહી છે. જેનાંથી તારા સુતરિાય અને અનન્યા પાંડે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ananya Pandey, Student of the year 2, Tiger Shroff, વાયરલ વીડિયો

    આગામી સમાચાર