Home /News /entertainment /

'બાગી-2'નું ટ્રેલર રિલીઝ માટે ટાઇગર-દિશા શેનાથી લાગ્યો ડર, જુઓ VIDEO

'બાગી-2'નું ટ્રેલર રિલીઝ માટે ટાઇગર-દિશા શેનાથી લાગ્યો ડર, જુઓ VIDEO

ટાઇગર શ્રોફ અને દિશા પટનીની 'બાગી-2' 30 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે

ટાઇગર શ્રોફ અને દિશા પટનીની 'બાગી-2' 30 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે

    મુંબઇ: ટાઇગર શ્રોફ અને દિશા પટનીની ફિલ્મ બાગી-2નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે આ ફિલ્મનાં ટ્રેલર રિલીઝની ઇવેન્ટ માટે ટાઇગર અને દિશાએ મુંબઇનાં રેસકોર્સ ગ્રાઉન્ડ પસંદ કર્યુ હતું. અહીં તેઓ હેલિકોપ્ટર સ્ટંટ કર્યો હતો. આ માટે તેઓએ પહેલાં વીડિયો શેર કર્યા હતાં જેમાં તેઓ કેટલાં ડરેલા છે તે વિશે વાત કરી હતી.

    તો આ સાથે જ તેમણે ઘણાં નાના નાના વીડિયો ટાઇગર અને દિશાએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે જેમાં તેઓ મસ્તી કરતાં નજર આવી રહ્યાં છે. આ ફિલ્મ 30 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે.










    ફિલ્મનાં ટ્રેલર પર કરી લો એક નજર
    Published by:Margi Pandya
    First published:

    Tags: Baggi 2 trailer, Disha Patni, Released, Tiger Shroff

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन