Home /News /entertainment /

'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની શૂટિંગ પુરી, બચ્ચન અને આમિરની તસવીરો થઈ વાયરલ

'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની શૂટિંગ પુરી, બચ્ચન અને આમિરની તસવીરો થઈ વાયરલ

થોડા દિવસ પહેલા આમિર ખાને પોતાની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની શૂટિંગ માટે થાઈલેન્ડ ગયા હતાં.

આ ફિલ્મની શૂટિંગની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં આમિર હંમેશાની જેમ અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યાં છે. આ પહેલા પણ આમિરનો લૂક લીક થઈ ચુક્યો છે. તેમને આવા ભયંકર અંદાજમાં ક્યારેક જ કોઈએ જોયા હશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં આમિર અને અમિતાભ બચ્ચન,કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.



ફિલમમાં અમિતાભનો લૂક પણ ઘણો બદલાયેલો દેખાય છે. તેમણે પોતાની એક તસવીર શેર કરતા લખ્યું છે કે , 'થાઈલેન્ડના જંગલો અને ઠંડી વચ્ચે, ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની શૂટિંગ પુરૂ કરી કરીને હવે મુંબઈની ગરમીઓમાં ઘરે જવા તૈયાર'.

બોલિવૂડના શહેનશાહ શાહરૂખ અને સલમાન સાથે કામ કરી ચૂક્યા છે અને આમિર સાથે તેમની આ પહેલી ફિલ્મ છે.



આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.
First published:

Tags: Aamir khan, Amitabh Bacchan, Thugs of hindostan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन