VIRAL VIDEO: ટિપ ટિપ બરસા પાની પર નાચી પ્રિયંકા-પરિણીતિ

News18 Gujarati
Updated: June 26, 2018, 11:12 AM IST
VIRAL VIDEO: ટિપ ટિપ બરસા પાની પર નાચી પ્રિયંકા-પરિણીતિ
અહીં પરિણીતિ અને પ્રિયંકાની સાથે પ્રિયંકાનો વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ પણ છે

અહીં પરિણીતિ અને પ્રિયંકાની સાથે પ્રિયંકાનો વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ પણ છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા કેટલી ફિલ્મી બહેનો છે તે તમે આ વીડિયો પરથી જોઇ શકો છો. હાલમાં આ બંને બહેનો ગોવામાં રજાઓ ગાળી રહી છે. અહીં પરિણીતિ અને પ્રિયંકાની સાથે પ્રિયંકાનો વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ પણ છે.

ભારતમાં આવેલી પ્રિયંકા તેનાં ખાસ મિત્રો સાથે ગોવામાં છે. પોતાનાં બોયફ્રેન્ડ નિક સાથે આવેલી પ્રિયંકાએ તેની માને પણ નિક સાથે મળાવી છે અને હવે તેનાં મિત્રો અને નિક સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે તે ગોવા ગઇ છે.

ભારતમાં આવેલી પ્રિંયકા ટૂક સમયમાં હિન્દી ફિલ્મોમાં પણ નજર આવશે. તે સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મ કરશે. અને તેની અન્ય એક ફિલ્મ ઝાયરા વસીમ અને અભિષેક બચ્ચન સાથે હશે. જેનું નામ હજુ સુધી નક્કી થયુ નથી.



Not a cheesy Chopra sister performance. Nope. @priyankachopra #DancingInTheRain


A post shared by Parineeti Chopra (@parineetichopra) on








* priyanka, @parineetichopra and @nickjonas today in Goa 💗💪.


A post shared by Priyanka Chopra (@priyankasgirl) on











Life is hard ☝🏼


A post shared by Priyanka Chopra (@priyankachopra) on








5 years today. Miss u dad


A post shared by Priyanka Chopra (@priyankachopra) on




First published: June 26, 2018
વધુ વાંચો
अगली ख़बर