આ જૂન મહિનાથી બંધ થઈ જશે આ 6 સુપર હીટ ટીવી શો

News18 Gujarati
Updated: May 25, 2019, 6:31 PM IST
આ જૂન મહિનાથી બંધ થઈ જશે આ 6 સુપર હીટ ટીવી શો
2019 ના જૂન મહિનાથી બંધ થઈ જશે આ 6 સુપર હીટ ટીવી શો

2019 ના જૂન મહિનાથી બંધ થઈ જશે આ 6 સુપર હીટ ટીવી શો

  • Share this:
નાગિન 3- પાછલા વર્ષે જૂનમાં લોંચ થયેલો આ શો આ જૂનમાં બંધ થઈ જશે. તેની જગ્યાએ કવચ-2 ટેલીકાસ્ટ થશે.

યે હે મહોબ્બતે : 5 વર્ષથી ટીવી પર દેખાતી ઈશીમા ની લવ સ્ટોરી પણ પૂરી થઈ જશે. તેની જગ્યાએ યે હે મહોબ્બતેની નવી સીઝન ટેલીકાસ્ટ થશે એ પણ નવા સ્ટાર્સની સાથે.

આપ કે આ જાને સે : TRPમાં સારી જમાવટ કરેલો ઝી ટીવીનો આ શો જૂન મહિનામાં બંધ થઈ જશે.

ક્રૃષ્ના ચલી લંડન : 14મી જૂનથી આ શો બંધ થશે. જેની બદલે 'કહાં હમ..કહા તુમ' ટેલીકાસ્ટ થશે.

નવા ઘરમાં પ્રવેશની પૂજા દરમિયાન, ભૂલથી પણ ન કરશો આ ભૂલ

વિક્રમ બેતાલ : & Tv નો આ શો પણ જૂનમાં બંધ થઈ જશે. તેની જગ્યાએ નવો શો ટેલીકાસ્ટ થશેસુપર ડાન્સર 3 : આ શો પણ જૂનમાં બંધ થઈ જશે. તેની જગ્યાએ નવો શો સુપર સિંગર ટેલીકાસ્ટ થશે.
First published: May 25, 2019, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading