Aupamaa: અનુપમાએ ચાહકો માટે મોટી ખુશખબર આપી છે. રૂપાલી ગાંગુલીના ઘરે એક નાનકડું મહેમાન આવ્યુ છે. જો કે આ મેસેજ આપતા જ લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. આ ગુડ ન્યૂઝ પર અનેક લોકોને અનુપમાને અભિનંદન પાઠવી રહ્યા છે. અનેક લોકો આ સિરીયલના ચાહકો છે.
મુંબઇ: : ટીવીની અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં અનુપમા શોને લઇને ઘણી ચર્ચાઓમાં રહે છે. એની ટોપ રેટિંગ માટે ઓળખાતી અનુપમા અનેક લોકોના દિલમાં રાઝ કરે છે. અનુપમાના ચાહકો માટે એક મોટી ખુશખબર છે. રૂપાલી ગાંગુલીના ઘરે એક નાના મહેમાનનું આગમન થયુ છે. રૂપાલીએ હાલમાં જ મર્સિડીઝ કાર ખરીદી છે. આ કારની સાથે રૂપાલીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં રૂપાલીએ એના પતિ અને પુત્રની સાથે કારની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. નવા મહેમાનના સ્વાગતમાં રૂપાલીએ એના પતિને ધન્યવાદ આપતા લખ્યુ છે કે, મારા સપનાઓ સાથે સાથ આપવા બદલ ધન્યવાદ, મારા સપનાઓને હકીકતમાં બદલવા માટે ધન્યવાદ.
તમને જણાવી દઇએ કે રૂપાલી ગાંગુલી આ દિવસોમાં સીરિયલ અનુપમાને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. અનેક લોકના અનુપમાના ફેન થઇ ગયા છે. જો કે શોની કહાનીને લઇને અનેક નવા-નવા ટ્વિસ્ટ આવતા હોય છે. અનુપમા સિરીયલ અનેક લોકોને પસંદ પડે છે. ઘણાં લોકો તો એવા છે જે અનુપમા સિરીયલનો એક પણ એપિસોડ છોડતા હોતા નથી.
અનુપમા શોની ટીઆરપી ટોપ પર રહે છે. આ શોનું નામ ટોપ સિરીયલ્સમાં ગણતરી થાય છે. શોના સ્ટારકાસ્ટ પણ અનેક રીતે ચર્ચાઓમાં રહેતા હોય છે. રૂપાલીના ઘરે હાલમાં જશ્નનો માહોલ છે. જો કે અનુપમાના આ ન્યૂઝ સાંભળીને ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. જો કે આ સીરિયલને લઇને અનેક લોકો ઉત્સાહિત રહેતા હોય છે.
જો કે અનુપમાએ આ તસવીર શેર કરતાની સાથે જ લોકો એની ગાડી પર પણ કોમેન્ટ કરી રહ્યા છે. અનુપમાના આ ન્યૂઝ પર લોકોએ ફની કોમેન્ટ્સ પણ કરી છે. રૂપાલી ગાંગુલીએ ફેન્સને પણ ધન્યવાદ પાઠવ્યા છે. આમ, અનેક લોકો અનુપમાના મોટા ચાહકો બની ગયા છે. જો કે અનુપમા સીરિયલમાં કોઇને કોઇ ટ્વિસ્ટ આવતા રહે છે જે દર્શકોને જોવા માટે જકડી રાખે છે. આમ, જો વાત કરવામાં આવે તો તમારા ઘરમાંથી પણ અનેક લોકો અનુપમા સીરિયલ જોવાના ચાહક હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર