Home /News /entertainment /Video: ટીવીની આ 'નાગિને' પહેરી લીધો આટલા મોટા કટ વાળો ડ્રેસ, કેમેરા સામે હાથથી ઢાંકતી જોવા મળી

Video: ટીવીની આ 'નાગિને' પહેરી લીધો આટલા મોટા કટ વાળો ડ્રેસ, કેમેરા સામે હાથથી ઢાંકતી જોવા મળી

Photo Credit : Instagram : @ tejasswiprakash

તાજેતરમાં જ તેજસ્વી પ્રકાશની એક મરાઠી ફિલ્મ પણ રિલીઝ થઈ છે. તેજસ્વી પ્રકાશના નવા શોની સફળતાનું પરિણામ છે કે તેણે કરણ કુન્દ્રા સાથે દુબઈમાં ઘર ખરીદ્યું છે. તે જ સમયે, દુબઈમાં જ ઈવેન્ટમાંથી તેજસ્વી પ્રકાશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
    Tejasswi Prakash Dubai Video: તેજસ્વી પ્રકાશની પોપ્યુલારિટી સતત વધી રહી છે. જે ઝડપે તેજસ્વી સફળતાની સીડીઓ ચડી રહી છે તે ગજબ છે. બિગ બોસ સીઝન 15ની વિનર બન્યા બાદથી તેજસ્વી પ્રકાશ વિડિયોના સ્ટાર્સ ચમકવા લાગ્યા છે.

    તાજેતરમાં જ તેજસ્વી પ્રકાશની એક મરાઠી ફિલ્મ પણ રિલીઝ થઈ છે. તેજસ્વી પ્રકાશના નવા શોની સફળતાનું પરિણામ છે કે તેણે કરણ કુન્દ્રા સાથે દુબઈમાં ઘર ખરીદ્યું છે. તે જ સમયે, દુબઈમાં જ ઈવેન્ટમાંથી તેજસ્વી પ્રકાશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ ખૂબસૂરત ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

    આ પણ વાંચો : Rashami Desai PICS: વેડિંગ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે રશ્મિ દેસાઇ, એક્ટ્રેસની સાદગી પર આવ્યું ફેન્સનું દિલ

    તેજસ્વી પ્રકાશનો વીડિયો વાયરલ થયો


    દુબઈ ઈવેન્ટના વાયરલ થયેલા વીડિયોમાં તેજસ્વી પ્રકાશ નવા વીડિયોમાં ગ્રીન શેડનો ખૂબ જ સિઝલિંગ ડ્રેસ પહેરેલો જોવા મળે છે. તેનો ડ્રેસ થાઈ હાઈ સ્લિટ છે. તેના લેગમાં મોટો કટ છે.




    વિડીયોમાં જોઈ શકાય છે કે તેજસ્વી પ્રકાશ હોલમાં એન્ટર થતાની સાથે જ તેને ખ્યાલ આવે છે કે અહીં ઘણા બધા કેમેરા છે, તેથી તે તેના હાથથી તેના થાઇ હાઇ સ્લિટ કટને ઢાંકતી જોવા મળે છે. જેથી તેજસ્વી પ્રકાશ ઉપ્સ મોમેન્ટનો શિકાર ન બની જાય.

    આ પણ વાંચો : Sunny Leone Pics: સની લિયોન પર ફરી ચડ્યો બોલ્ડનેસનો ફીવર, કેમેરા સામે આપ્યા સિઝલિંગ પોઝ

    તેજસ્વી પ્રકાશના વીડિયો પર આવ્યા આવા રિએક્શન


    તેજસ્વી પ્રકાશનો હોટ અને બોલ્ડ લુક જોઈને તેના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેઓ 'નાગિન 6 સીરિયલ' એક્ટ્રેસના ડ્રેસ અને તેના મોટા કટ વિશે કોમેન્ટ કરી રહ્યા છે. જો કે, ઈવેન્ટમાં તેજસ્વીએ સ્મોકી આઈ મેકઅપ સાથે ન્યૂડ કલર લિપસ્ટિક લગાવીને લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે તેણે પાછળના ભાગે મિડલ પાર્ટિશન આપીને હેર ઓપન છોડી દીધા છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Nagin, Tejasswi Prakash, Tejaswi prakash, Tv actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन