સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની લીધી 'તારક મહેતા..'ની ટીમે મુલાકાત, બન્યો ખાસ રેકોર્ડ

News18 Gujarati
Updated: January 12, 2019, 5:46 PM IST
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની લીધી 'તારક મહેતા..'ની ટીમે મુલાકાત, બન્યો ખાસ રેકોર્ડ
આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલ ગોકુલધામ નીવાસીઓને વડોદરા આવવાનું આમંત્રણ આપે છે અને ત્યાંની ઊતરાયણ માણવાં જણાવે છે. ત્યાંથી તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ મુલાકાત કરાવે છે.

આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલ ગોકુલધામ નીવાસીઓને વડોદરા આવવાનું આમંત્રણ આપે છે અને ત્યાંની ઊતરાયણ માણવાં જણાવે છે. ત્યાંથી તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ મુલાકાત કરાવે છે.

  • Share this:
ટીવીનાં પોપ્યુલર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી ટીમ આ વખતે ઉતરાયણનાં દિવસે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવ્યા હતાં. આગામી એપિસોડમાં જોવા મળશે કે જેઠાલાલ ગોકુલધામ નીવાસીઓને વડોદરા આવવાનું આમંત્રણ આપે છે અને ત્યાંની ઊતરાયણ માણવાં જણાવે છે. ત્યાંથી તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ મુલાકાત કરાવે છે.

જેઠાલાલ આખી સોસાયટીને સરપ્રાઇઝ આપે છે. અને બાદમાં તેની તૈયારીમાં લાગી જાય છે. અહીં તારક મહેતાની આખી ટીમ પહોંચીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે ઉભા રહીને સરદાર પટેલને સન્માન આપે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શોનું શૂટિંગ કરવા પહોંચેલા કલાકારોએ પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવરકરે કહ્યું, ''નરેન્દ્ર મોદીજીએ તૈયાર કરાવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણા માટે ગર્વની બાબત છે. અહીં આવીને હું ગૌરવ અનુભવું છું.''
 
Loading...
View this post on Instagram
 
😍 Taarak Mehta Ka Ooltah Chashmah Team at @statueofunity for Shoot 🎥 #kitefestival #kevadiya #vadodara #statueofunity #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC ❤️ @nirmalsoni1 Sir Liked ❤️

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on
 
View this post on Instagram
 
😍 @mmoonstar ❣️ #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on

પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા એક્ટર શ્યામ પાઠકે કહ્યુ કે, ''ખૂબ સુંદર અનુભવ રહ્યો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલો ટીવી શો છે જેનું શૂટિંગ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર થયુ છે.'' 
View this post on Instagram
 
😍 From Shoot❣️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC ❤️ @nirmalsoni1 Sir Liked ❤️

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on

સરદાર પટેલ અંગે વાત કરતાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ કહ્યું કે, “અમે સૌ ખૂબ ખુશ હતા. શૂટિંગ કરતી વખતે ત્યાં ભીડ એકઠી થઇ હતી પરંતુ અંતમાં બધુ જ સારી રીતે પાર પડ્યુ.'' 
View this post on Instagram
 
😍 @tanmayvekaria ❣️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on
 
View this post on Instagram
 
😍 @jennifer_mistry_bansiwal 😃 #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on
 
View this post on Instagram
 
😍 @raj_anadkat @azhar_057 ❤️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on
 
View this post on Instagram
 
😍 @nirmalsoni1 ❤️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC ❤️ @nirmalsoni1 Sir Liked ❤️

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on
 
View this post on Instagram
 
😍 @hasmukhi ❤️ #behindthescenes #tmkocfc #TaarakMehtaKaOoltahChashmah #TMKOC

A post shared by FC TMKOC👓 (@fctmkoc) on

કોમલ હાથીનું પાત્ર ભજવતા અંબિકા રંજંકરે કહ્યું કે, અમેરિકાનું સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોયુ છે અને ભારતમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે લોકોને ઉત્સાહ, ભાઇચારો અને ગર્વ જોઇને હું ખુશ થઇ ગઇ હતી.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...