OMG: તારક મહેતા...ની Babita Jiના આવા હાલ કેવી રીતે થયા? VIDEO જોઈ પ્રશંસકો પણ અચંબામાં

મુનમુન દત્તાએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે. (તસવીર સાભાર- @mmoonstar instagram)

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘બબીતાજી’ના આવી દશા જોઈને ‘જેઠાલાલ’ના શું થશે હાલ, મુનમુન દત્તાનો વીડિયો થયો VIRAL

  • Share this:
    મુંબઈ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોની બબીતાજી (Babita Ji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta)એ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે. મુનમુન સોશિયલ મીડિયા (Social Media( ઉપર પોતાના પ્રશંસકોને Entertain કરવા માટે કોઈ પણ પ્રસંગ છોડતી નથી. અભિનેત્રી કોઈ પણ વીડિયો કે તસવીર શૅર કરે છે તો તે તરત વાયરલ (Viral) થઈ જાય છે. આ દરમિયાન મુનમુને એક ફની વીડિયો (Mumun Dutta Funny Video) પોસ્ટ કર્યો છે.

    મુનમુન દત્તા (Munmun Dutta) એટલે કે બબીતાજી (Babita Ji)ની સુંદરતાના તો અનેક લોકો દીવાના છે, ભલે તે જેઠાલાલ (Jethalal) હોય કે પછી તેના પ્રશંસકો. શૅર કરવામાં આવેલા વીડિયોમાં મુનમુન મોબાઇપ એપના માધ્યમથી અજીબ-ગજબ ફેસ બનાવી રહી છે જે ખૂબ જ Funny લાગી રહ્યા છે. તે પોતે પણ પોતાનો ચહેરો જોઈને હસી રહી છે. વીડિયોમાં મુનમુન ઉપરાંત તેની એક દોસ્ત પણ જોવા મળી રહી છે. તે પણ ઘણી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં મુનમુને પર્પલ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. મુનમુનનો આ અવતાર જોઈને તેના પ્રશંસકો હેરાન રહી ગયા છે.








    View this post on Instagram






    A post shared by ‍♀️ (@mmoonstar)






    આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmah: ફાફડા-જલેબી પૂરા થઈ જતાં જેઠાલાલની પાર્ટીમાં ‘રંગમાં પડ્યો ભંગ’

    અભિનેત્રીનો આ વીડિયો પર સતત કોમેન્ટ્સ આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે, તમે ખૂબ ફની લાગી રહ્યો છે મુનમુનજી. નોંધનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં મુનમુન દત્તા છેલ્લા કેટલાક મહિનાથી શોમાં નથી જોવા મળતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે શો છોડી દીધો છે. જોકે મેકર્સે આ વિશે સ્પષ્ટતા કરી નથી, પરંતુ મેકર્સે બબીતાજીની વાપસીને લઈ એક હિન્ટ આપી છે.

    આ પણ વાંચો, Kangana Ranautએ અક્ષય કુમારની ફિલ્મ Bell Bottomને ગણાવી બ્લોકબસ્ટર, કર્યા આવા વખાણ

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઇન્ટાીનગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરવામાં આવી છે. આ પોસ્ટમાં બબીતાજી અને અય્યર ભાઈની તસવીર છે. તસવીર પર ટેક્સ્ટમાં લખ્યું છે, બબીતાજી અને અય્યરને જેઠાલાલથી શું અર્જન્ટ કામ હોઈ શકે છે? તેના કેપ્શનમાં લખ્યું છે, સવાર સવારમાં જેઠાલાલને સૂરજ દાદાની સાથે કેમ થયા બબીતાજી અને અય્યરભાઈના દર્શન? શોની નવી પોસ્ટ સામે આવ્યા બાદ પ્રશંસકો માની રહ્યા છે કે બબીતાજી ટૂંક સમયમાં શોમાં ફરી જોવા મળશે. બબીતાજીની સાથોસાથ પ્રશંસકોને દિશા વાકાણી (Disha Vakani) પણ શોમાં પરરત આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: