સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તૈમૂરનો આ વીડિયો

તૈમૂર આ વીડિયોમાં ગિટાર વગાડતો જોવા મળ્યો છે.

તૈમૂરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 • Share this:
  કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન ક્યૂટનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તૈમૂરની કોઈને કોઇ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. આ વખતે તૈમૂરનો જે વીડિયો વાયરલ થયો છે તેમા તે ગિટાર વગાડતો નડર આવી રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂર એક વૃક્ષની નીચે બેસીને ગિટાર લગાડતો ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. વીડિયોમાં તૈમૂરની માસુમતા જોવા મળી રહી છે.

  કરિના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન ફરી એકવાર સામાજિક મીડિયા પ્રભુત્વ જમાવ્યું હતું. આ વીડિયોમાં તૈમૂર ગિટાર વગાડતા જોવા મળી રહ્યો છે. એક માણસ તૈમૂર સાથે બેઠો છે અને તૈમૂર તેને ગિટાર વાગાડીને સંભળાવે છે.

  તૈમૂર સાથે બસેલો માણસ તૈમુરને રોક બોલે છે અને તૈમૂર ફરીથી ગિટાર વગાડવામાં સક્રિય બની જાય છે. તૈમૂરનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
  View this post on Instagram

  Reposted using @EasyRepost "HES SO AADORABLEEEE❤️❤️" by @taimuralikhanx #taimuralikhan


  A post shared by Taimur Ali Khan (@taimuralikhan_official_fanpage) on


  આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં તૈમૂરરનો ઘોડેસવારી કરનારો ફોટો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આટલુ જ નહીં નાનાી સાથે તૈમૂરની રેસ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
  Published by:Bhoomi Koyani
  First published: