તૈમૂરે બદલી હેર સ્ટાઇલ, હવે આવો જોવા મળી રહ્યો છે નાનો નવાબ

જુઓ આ તૈમૂરની હેર સ્ટાઇલ

તૈમુર અલી ખાને તેમની હેર સ્ટાઇલ બદલી નાખી છે. નવા લૂકમાં તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 • Share this:
  કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડલો તૈમૂર અલી ખાન ફરી એક વાર ચર્ચામાં છે. બોલિવૂડના સૌથી જાણીતા સ્ટારકિડ તૈમૂરની તાજેતરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોગ્રાફ્સમાં તૈમૂર બદલાતો નજર આવી રહ્યો છે. તૈમૂરનો લૂક વધારે ઠંડો થઇ ગયો છે. ફોટો જોઈને તમને લાગશે કે તૈમૂરે નવા હેરક્ટ કરાવ્યા છે. આ તસવીર તૈમૂર પર ખૂબજ સુટ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટામાં તૈમૂરના નવા લૂકને પસંદ કરી રહ્યાં છે.

  નવી હેર સ્ટાઈલ પછી તૈમૂર પછી પહેલી વખત જ્યારે પાપા સાથે નીકળ્યો તો તમામ કેમેરા તૈમૂર તરફ રહ્યાં. ત્યારે તૈમૂર પણ કેમેરા સામે ફરતો નજર આવ્યો. તૈમૂરના વાળ પહેલા તેમના બુટ અને સ્ટાઇલ પણ ચર્ચામાં રહી ચુકી છે.  આ પણ વાંચો:  B'day: અડધી રાત્રે GF આલિયાને સરપ્રાઇઝ આપવા તેનાં ઘરે પહોચ્યો રણબીર કપૂર

  હવે તમે જુઓ કે સૈફ, કરીના અને સારાહ અલી ખાન સુધી કોઇપણ ઇન્ટરવ્યુ એવું નથી કે જેમાં તૈમૂરનો ઉલ્લેખ ન હોય. તૈમૂર મીડિયાને જોઇને ખુશ થઇ જાય છે.

  આ બોલિવૂડનો સુપરસ્ટાર પણ તૈમૂર ખાનનુમ નામ લે છે. અભિનેત્રી તાપસી પન્નૂએ કહ્યુ કે તૈમૂર ખાનને ડેટ કરવા માંગે છે. સલમાન પણ કહી ચુક્યા ચે કે તૈમૂર અલી ખાને બદલી હેરસ્ટાઇલ.
  Published by:Bhoomi Koyani
  First published: