તૈમૂરે કર્યા બાપ્પાનાં દર્શન, જુઓ મસ્તી ભરેલો તેનો VIDEO

હાલમાં જ્યાં દેશ આખો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન છે ત્યાં તૈમૂર પણ બાપ્પાનાં દર્શન કરવા પહોંચી ગયો હતો

હાલમાં જ્યાં દેશ આખો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન છે ત્યાં તૈમૂર પણ બાપ્પાનાં દર્શન કરવા પહોંચી ગયો હતો

 • Share this:
  મુંબઇ: તૈમુર અલી ખાનની તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં શેર થતા રહે છે અને તે વાઇરલ થતા રહે છે. તૈમૂર જ્યાં જાય ત્યાં મીડિયા તેની તસવીરો લેતી જ હોય છે. અને તે વાઇરલ થવામાં જરાં પણ સમય લેતી નથી.

  હાલમાં જ્યાં દેશ આખો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન છે ત્યાં તૈમૂર પણ બાપ્પાનાં દર્શન કરવા પહોંચી ગયો હતો અને પરિવાર સાથે તેણે પણ ખુબજ મસ્તી કરી હતી. કરિના કપૂર ખાને મંગળવારે તેની ફઇ રીમા જૈનનાં ઘરે ગણેશજીનાં દર્શન કરવા ગઇ હતી.

  તે સાથે તૈમુર અલી ખાનને પણ લઇને ગઇ હતી. આ સમયે તૈમુરે સફેદ કુર્તો અને પાયજામો પહેર્યો હતો. જેમાં તે ખુબજ ક્યૂટ લાગતો હતો. રીમા જૈનનાં બંને દીકરીઓ અદાર અને અરમાન જૈને તૈમૂરની સાથે તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં. જેમાં તૈમૂર મન ભરીને મસ્તી કરતો નજર આવ્યો હતો.
  View this post on Instagram

  A lovely family ✨ #taimuralikhan #taimur #kareenakapoor #saifalikhan

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on

  View this post on Instagram

  our handsome boi in kurta ❤️ #taimuralikhan #taimur #kareenakapoor #saifalikhan

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on

  View this post on Instagram

  Pukulu keeping himself hydrated ❤️

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on

  View this post on Instagram

  his beautiful eyes mashallah #taimuralikhan #taimur #kareenakapoor #saifalikhan

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on

  View this post on Instagram

  hello fraands mithaii khalo ❤️✨ #taimuralikhan #taimur #kareenakapoor #saifalikhan

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on

  View this post on Instagram

  he looks so awwwdorable in that attire ❤️✨ #taimuralikhan #taimur #kareenakapoor #saifalikhan

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on

  View this post on Instagram

  this baccha is the cutest human being ✨ #taimuralikhan #taimur #kareenakapoor #saifalikhan

  A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanx) on
  Published by:Margi Pandya
  First published: