Taarak Mehta...ની જુની 'સોનૂ'એ શેર કર્યો તેનો જુનો ફોટો, ફેન્સ બોલ્યા- 'ક્યા સે ક્યા હો ગયા'

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષોથી લોકોને હસાવવાં અને મનોરંજન કરવાંનું કામ કરે છે. જેને કારણે શોનાં દર્શકોનાં દિલમાં તેની સ્ટારકાસ્ટ ખાસ સ્થાન ધરાવે છે. 12 વર્ષનો સમય થઇ ગયો છે. દર્શકોમાં હજુ સુધી શોનો ક્રેઝ ઓછો થયો નથી. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જુની સોનૂ એટલે કે ઝીલ મેહતા (Jheel Mehta)શોનો ખાસ ભાગ હતી. હવે તે આ શો સાથે ભલે જોડાયેલી નથી પણ તેમ છતાં તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. (photo credit: instagram/@jheelmehta)

ઝીલ મેહતા (Jheel Mehta)એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની બે ફોટો શેર કરી હતી. જેમાં તે આગરાનાં પ્રખ્યાત ઇમારત તાજ મહલ (Taj Mahal) ની સામે બેસીને પોઝ આપતી નજર આવે છે. ઝીલ મેહતાની આ ફોટોઝમાં એક તેનાં નાનપણની અને બીજી હાલની તસવીર છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષોથી લોકોને હસાવવાં અને મનોરંજન કરવાંનું કામ કરે છે. જેને કારણે શોનાં દર્શકોનાં દિલમાં તેની સ્ટારકાસ્ટ ખાસ સ્થાન ધરાવે છે. 12 વર્ષનો સમય થઇ ગયો છે. દર્શકોમાં હજુ સુધી શોનો ક્રેઝ ઓછો થયો નથી. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જુની સોનૂ એટલે કે ઝીલ મેહતા (Jheel Mehta)શોનો ખાસ ભાગ હતી. હવે તે આ શો સાથે ભલે જોડાયેલી નથી પણ તેમ છતાં તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. (photo credit: instagram/@jheelmehta)


    હાલમાં જ ઝીલે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની તેની બે ફોટો શેર કરી હતી. જેમાં તે આગરાનાં પ્રખ્યાત ઇમારત તાજ મહલ (Taj Mahal) ની સામે બેસીને પોઝ આપતી નજર આવે છે. ઝીલ મેહતાની આ ફોટોઝમાં એક તેનાં નાનપણની અને બીજી હાલની તસવીર છે. (photo credit: instagram/@jheelmehta)


    ઝીલ મેહતાએ આ ફોટો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'પહેલા અને અત્યારે' આ તેની ફોટો ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે અને તેનાં પર કમેન્ટ કરી રહ્યાં છે. (photo credit: instagram/@jheelmehta)


    ઝીલની ફોટો પર કમેન્ટ કરતાં યૂઝરે લખ્યું છે કે, 'ક્યા સે ક્યા હો ગયા.' તો એક લખે છે, જેમ જેમ આપ મોટા થઇ રહ્યાં છો આપ સુંદર થતા જઇ રહ્યાં છો. આપને જણાવી દઇએ કે, ઝીલ શોમાં સોનૂનું પાત્ર સૌથી પહેલાં અદા કર્યું હતું. (photo credit: instagram/@jheelmehta)


    ઝીલની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (photo credit: instagram/@jheelmehta)
    Published by:Margi Pandya
    First published: