Home /News /entertainment /

Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતા ​​જી' આ ગીત પર કર્યો ડાન્સ, 'જેઠાલાલ' થઈ જશે પાણી-પાણી!'

Taarak Mehta Ka Ooltah Chashmah: 'બબીતા ​​જી' આ ગીત પર કર્યો ડાન્સ, 'જેઠાલાલ' થઈ જશે પાણી-પાણી!'

ટુંકા કપડા પહેરી મુનમુન દત્તાએ સની લિયોનના ગીત પર ડાન્સ કર્યો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની 'બબીતા ​​જી' (Babita ji) એટલે કે મનુમુન દત્તા (Munmun Dutta) એ સની લિયોનીના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'પંગત' પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. મુનમુન દત્તાનો ડાન્સ જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુનમુને ખૂબ જ શોર્ટ સિલ્વર કલરનો સિમરી વન પીસ ડ્રેસ પહેર્યો છે

વધુ જુઓ ...
    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ની 'બબીતા ​​જી' (Babita ji) એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) છેલ્લા ઘણા સમયથી 'જેઠાલાલ'ના જ નહીં ચાહકોના દિલો પણ ધડકી રહી છે. છેલ્લા 14 વર્ષથી આ શોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને ટીઆરપીના મામલે હંમેશા આગળ રહ્યો છે. શોમાં 'જેઠાલાલ' અને 'બબીતા ​​જી' વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને પસંદ છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના બોલ્ડ લુક્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના બોલ્ડ મૂવ્સનો એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને 'જેઠાલાલ'નું દિલ પણ ધડકશે.

    સની લિયોનના ગીત પર કમર મટકાવી

    મુનમુન દત્તા (Munmun Dutta) સિટકોમ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સૌથી પ્રિય પાત્રોમાંથી એક છે જે 2008 થી ચાલી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સની લિયોનીના ગીત પર 'બબીતા ​​જી' જોવા મળી હતી.








    View this post on Instagram






    A post shared by ‍♀️ (@mmoonstar)






    ટૂંકા ડ્રેસમાં બોલ્ડ મૂવ્સ

    તેણે સની લિયોનીના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'પંગત' પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. મુનમુન દત્તાનો ડાન્સ જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુનમુને ખૂબ જ શોર્ટ સિલ્વર કલરનો સિમરી વન પીસ ડ્રેસ પહેર્યો છે. સાથે જ તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

    આ પણ વાંચોતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : જેઠાલાલે દયાનો હાથ પકડીને કર્યો ડાન્સ, VIDEO જોઈ યાદોમાં ખોવાઈ જશો?

    ચાહકોએ ટિપ્પણીઓમાં પ્રેમ વરસાવ્યો

    મુનમુન દત્તાની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - 'ઉફ્ફ બબીતા ​​જી... હું કંટ્રોલ નથી કરી શકતો'. બીજાએ લખ્યું - 'નાચ મેરી રાની નાચ...' બીજાએ લખ્યું - 'જેઠાલાલ આ વીડિયો વારંવાર જોઈ રહ્યી છે'. ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરીને પોતાની ફિલિંગ્સ શેર કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dilip Joshi, Jetha Lal, Jethalal, Munmun Dutta, Munmun Dutta Video, Tarak Maheta ka Ulta chasma

    આગામી સમાચાર