કન્હૈયા કુમારની દીવાની થઇ સ્વરા ભાસ્કર, વીડિયોમાં કહી આ વાત

સ્વરાની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સ્વરાએ આ ટ્વિટ પર ખુબજ રિએક્શન પણ આવી રહ્યાં છે

સ્વરાની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સ્વરાએ આ ટ્વિટ પર ખુબજ રિએક્શન પણ આવી રહ્યાં છે

 • Share this:
  મુંબઇ: લોકસભા ચૂંટણી 2019 નજીક છે ત્યારે આખા દેશમાં ચૂંટણી માહોલ ગરમાયો છે. ચારેય તરફ PM મોદી અને રાહુલ ગાંધીનું નામ સંભળાઇ રહ્યું છે. પણ એક એક્ટ્રેસ છે જે ન તો PM મોદી ન તો રાહુલ ગાંધીની દિવાની થઇ છે. પણ તે તો કન્હૈયા કુમારનાં વખાણ કરી રહી છે.

  સ્વરા ભાસ્કર કન્હૈયા કુમારનાં એક ભાષણથી ખુજ ઇમ્પ્રેસ થઇ ગઇ છે. આ ભાષણ જિગ્નેશ મેવાણીએ તેનાં ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યુ છે. વીડિયોમાં કન્હૈયા કુમાર હક અને સમાનતાની વાત કરતો નજર આવે છે. જેમ ભાષણ સ્વરાએ સાંભળ્યુ તે એટલી ઇમ્પ્રેસ થઇ ગઇ કે તેણે તેની રીટ્વિટ કરી દીધી અને કન્હૈયાનાં વખાણ કર્યા. સ્વરાએ તેનાં સફળ થવાની કામના પણ કરી છે.

  સ્વરાએ ટ્વટિર પર લખ્યુ કે, 'બોલનાં લબ આઝાદ હૈ તેરે, બોલ જબાન અબતક તેરી હૈ... કન્હૈયા એક શઆનદાર રાજનેતા છે અને સુંદર વક્તા પણ છે.
  Published by:Margi Pandya
  First published: