સુસ્મિતાની જાન બની ગયો છે બોયફ્રેન્ડ રોહમન, શેર કરી રોમેન્ટિક તસવીર

News18 Gujarati
Updated: February 6, 2019, 8:16 PM IST
સુસ્મિતાની જાન બની ગયો છે બોયફ્રેન્ડ રોહમન, શેર કરી રોમેન્ટિક તસવીર
સુસ્મિતાએ તેના બોયફ્રેન્ડ રોહમન સાથેની તસવીર શેર કરી

બોલિવૂડ અભિનેત્રી સુસ્મિત સેન આજકાલ તેની લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સુસ્મિત સેન આજકાલ તેની લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. સુસ્મિતા બોયફ્રેન્ડ રોહમન શોલના પ્રેમમાં પાગલ દેખાય છે. તે બોયફ્રેન્ડ સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સુસ્મિતાએ હાલમાં તેના બોયફ્રેન્ડ રોહમન સાથેની એક તસવીર શેર કરી છે.

આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું 'વોહ દેખ રહે હૈં'. આ તસવીરમાં સુસ્મિતા રોહમનને જોઇ રહી છે. એક તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતાં સુસ્મિતાએ રોહમનને પોતાની જાન ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુસ્મિતા સેન તેના પરિવાર સાથએ દિલ્હીમાં એક સંબંધીના લગ્નમાં ગઇ હતી. જેના કેટલાક વીડિયો અને તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.




 



View this post on Instagram




 

Sushhhhh!!! They’re looking!!!❤️#softwhispers #loudfeelings #simplyus @rohmanshawl


A post shared by Sushmita Sen (@sushmitasen47) on




આ પણ વાંચો: 'ધ કપિલ શર્મા શો' બાદ સલમાન ખાન લાવશે નવો ટીવી શો



સુસ્મિતા સેન તેના જીવન સાથે જોડાયેલી વાતો ફેન્સ સાથે શેર કરે છે. સુસ્મિતાને ઇન્સ્ટાગ્રામ પર 38 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
First published: February 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading