સુષ્મિતા સેનની સાથે યોગ કરી રહ્યો છે બોયફ્રેન્ડ રોહમન, ત્યારે જ થયો રોમાન્ટિક અને ...

News18 Gujarati
Updated: April 23, 2020, 2:19 PM IST
સુષ્મિતા સેનની સાથે યોગ કરી રહ્યો છે બોયફ્રેન્ડ રોહમન, ત્યારે જ થયો રોમાન્ટિક અને ...

  • Share this:
મુંબઈ : બોલિવૂડ સેલેબ્સની જેમ જ અભિનેત્રી પોતાના પરિવાર સાથે ઘરમાં બંધ છે. તે હાલ પોતાની દીકરીઓ અને બોય ફ્રેન્ડ રોહમન શૉલ (Rohman Shawl) સાથે ઘરમાં મસ્તી કરી રહી છે. હાલ સુષ્મિતા અને તેના બોયફ્રેન્ડનો વર્કઆઉટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

સુષ્મિતા સેને ગર્ભાસન કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો છે. જેમાં તેનો બોયફ્રેન્ડ રોહમન પણ તેની સાથે દેખાય રહ્યો છે. સુષ્મિતાએ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ગર્ભાસન. આમાં જે કમ્ફર્ટ છે તે બીજા કોઈપણમાં નથી. આ મગજને જલ્દી શાંત કરે છે. મારી સાથે રોહમન પણ આ ટ્રાય કરે છે એ ઘણું સુંદર છે. અમે તમને શાંતિ અને દુનિયાનો બધો પ્રેમ વિશ કરીએ છીએ.

આ પણ વાંચો - B'day Special : આ એસીપીનું 20 વર્ષથી નથી થયું પ્રમોશન, ઘર-ઘરમાં છે ફેમસ

સુષ્મિતા સેન તેની દીકરીઓના પણ વીડિયો શેર કરતી રહે છે.
44 વર્ષીય સુષ્મિતાનો 29 વર્ષીય બોયફ્રેન્ડ લોકડાઉનમાં તેમની સાથે જ રહે છે.આ પહેલા પણ સુષ્મિતા સેને પોતાના વર્કઆઉટનાં વીડિયો મુકતી રહે છે.
First published: April 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading