એકદમ બટરફ્લાઇ અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ

News18 Gujarati
Updated: December 18, 2018, 9:59 AM IST
એકદમ બટરફ્લાઇ અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ
એકદમ નવા જ અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ

એકદમ નવા જ અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ

  • Share this:
બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન આ દિવસોમાં તેના પ્રેમ અને ફિટનેસને લઇને ચર્ચમાં છે. સુષ્મિતા તેના વર્કઆઉટ વીડિયો અને તેના 15-વર્ષીય નાનો બોયફ્રેન્ડ રોહમન શાલ સાથે તેમની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તે જ સમયે, સુષ્મિતાએ અત્યાર સુધી સૌથી હોટ અને સેક્સી બિકીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરમાં, તમે જોઈ શકો છો કે સુષ્મિતા સેન સ્વીમિંગ પૂલની સામે હવામાં તેની ચુંદડી લહેરાવતી બિકીનીમાં પોઝ આપી રહી છે. આ ધમાકેદાર અને યાદગાર તસવીર તમે નહીં જોઇ હોય.

અભિનેત્રી સુષ્મિતા સેન અને મોડલ રોહમન શાલના અફેરની ચર્ચા ચાલી રહી છે. હાલના દિવસોમાં સુષ્મિતા સેન ઘણી વાર પોતાના મિત્ર સાથે જોવા મળે છે, બંને એકબીજાને ડેટ કરતા હોવાના પણ રિપોર્ટ્સ સામે આવ્યા છે.

સુષ્મિતા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે તેમની લાઇફ સાથે જોડાયેલ કેટલીક તસવીર ફેન્સ માટે શેર કરતી રહે છે.જ્યાં તેમની તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે.આજકાલ સુષ્મિતા તેના નવા બોયફ્રેન્ડને લઇને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા, સમાચાર હતા કે રોહન શૉલ અને સુષ્મિતા લગ્ન પણ કરી શકે છે. પરંતુ સુષ્મિતાએ સ્પષ્ટતા કરી કે તે હાલમાં લગ્ન કરશે નહીં.
First published: December 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading