સુશાંતનાં પિતાએ શીખવ્યો હતો જીવનનો આ મંત્ર, પોતે કર્યો હતો ખુલાસો

News18 Gujarati
Updated: June 26, 2020, 10:40 AM IST
સુશાંતનાં પિતાએ શીખવ્યો હતો જીવનનો આ મંત્ર, પોતે કર્યો હતો ખુલાસો
સુશાંત સિંઘ રાજપૂતનાં પિતા કે કે સિંઘ

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેનાં પિતાએ આપેલી શિખ અંગે તે વાત કરે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput) હવે આ દુનિયામાં નથી. આ વાત પર વિશ્વાસ કરવો આજે પણ મુશ્કેલ થઇ રહ્યો છે. તેનાં નિધનને 12થી વધુ દિવસો થઇ ગયા છે. ફેન્સ તેને સોશિયલ મીડિયા (Social Media) પર યાદ કરીને શ્રદ્ધાંજલિ આપે છે. સુશાંતનાં ગયા બાદ તેનાં પિતા કે કે સિંહ (KK Singh) સંપૂર્ણ તુટી ગયા છે. સુશાંતે આ પગલું કેમ ભર્યુ તેનો જવાબ કોઇની પાસે નથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સુશાંતે ઘણાં વીડિયો અને તસવીરો શેર કરી છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુશાંતે તે જીવન મંત્ર અંગે વાત કરે છે જે તેનાં પિતાએ તેને શીખવ્યો છે.

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput) તેનાં ઘરમાં સૌથી નાનો હતો. ચાર બહેનોનો એક ભાઇ હતો. અને નાની ઊંમરમાં તેણે ખાસુ નામ કમાઇ લીધુ હતું. તેની મહેનતનાં દમ પર તેણે ટીવી અને બોલિવૂડમાં નામ કમાયું હતું.
 View this post on Instagram
 

--- Today when he is no more, (hashtag) #sushantsinghrajput is trending as number 1 in India, when he was alive and needed this, we could not make this happen💔 We are so sorry Sushant 💔 @bigbollywoodpage 🌈 . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #bollywoodlovers #bollywood #newdelhi #sushantsinghrajput #kritisanon #karanjohar #ranveersingh #akshaykumar #sushant #bollywood #bollywoodactress #bollywoodhot #bollywoodstyle #bollywoodcelebrity #bollywoodcelebs #bollywoodstars #shahidkapoor #indiafightscorona #india Please share this image. Police in Mumbai are downplaying this. They are avoiding the connection


A post shared by shαh rukh khαn (@shahrukh_4ever) on


સુશાંત સિંઘ રાજપૂતનો આ વીડિયો ફોટો જર્નાલિસ્ટ માનવ મંગલાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.

કેદારનાથનાં પ્રમોશન દરદમિયાન તેણે જણાવ્યું હતું કે, તેણે તેનાં પિતા પાસેથી શું શીખ્યું. સુશાંતનો આ વીડિયો જોઇને તમારી આંખો પણ ભીની થઇ જશે. વીડિયોમાં તે કહે છે કે, મે એક ખુબજ સારી વાત મારા પિતા પાસેથી શીખી છે. ઘણું બધુ મને મારી માએ શીખવ્યું છે પણ આપણે જીવનમાં ઘણું બધુ શીખી શકીયે છીએ તે વાત મને મારા પિતાએ શીખવી છે.' સુશાંતનાં આ વીડિયોને લોકો ઘણો પસંદ કરે છે.

સુશાંતનાં આ વીડિયોને જોઇને તેનાં ફેન્સ ભાવૂક થઇ રહ્યાં છે. હાલમાં જ પટનામાં સુશાંત સિંહનાં ઘર પર તેની શોક સભા યોજાઇ હતી. જેની તસવીરો વાયરલ થઇ હતી. તેમાં તેનાં પિતાની એક તસવીર હતી જેમાં તે ગમગીન પૂત્રની તસવીર સામે બેઠેલા હતાં. 14 જૂનનાં રોજ સુશાંતનું નિધન થયા બાદ પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
First published: June 26, 2020, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading